SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ (ખ૨૫ડા) સુરપ્ર સમાન અંદરને આકાર છે. સ્પર્શનેન્દ્રિયને અંદરને વિવિધ આકાર છે. આ નિવૃત્તિઈન્દ્રિય, પુદ્ગલવિશેષ છે. (૭+૪ર૭) आन्तरेन्द्रियनिष्ठस्स्वस्वार्थग्रहणसामर्थ्यात्मकशक्तिविशेष उपकरणेन्द्रियम् । पुद्गलशक्तिरूपत्वादस्य द्रव्यत्वम् । अस्योपघाते च निवृत्तीन्द्रियसत्त्वेऽपि नाथग्रहः ॥ ८ ॥ ઉપકરણ ઈન્દ્રિયનું વર્ણન અર્થ-કદંબ પુષ્પ વિગેરે આકાર રૂપ શ્રોત્રાદિ અત્યંતર ઈન્દ્રિયમાં રહેલ, પિતપેતાના વિષયરૂપ અર્થ ગ્રહણના સામર્થ્યરૂપ વિશિષ્ટ શક્તિ, ઉપકરણેન્દ્રિય” કહેવાય છે. યુગ શક્તિરૂપપણું હેવાથી આ ઉપકરણેન્દ્રિયનું દ્રવ્ય ઈન્દ્રિયપણું જાણવું શક્તિ વિશેષ રૂ૫ આ ઉપકરણેન્દ્રિયને, વાતપિત્ત વિશેરેથી (ઉપઘાત) વિનાશ થવાથી, કદંબપુષ્પાકારરૂપ શ્રોત્રાદિરૂપ અત્યંતર નિર્વત્તિ ઈન્દ્રિયની વિદ્યમાનતા હોવા છતાં જીવ, શબ્દાદિવિષયનું ગ્રહણ કરી શકતો નથી. (૮૪૪૨૮) भावेन्द्रियमपि द्विविधम् । लब्ध्युपयोगभेदात् । आत्मनिष्ठेन्द्रियावरणक्षयोपशमरूपार्थग्रहणशक्तिलब्धिः ॥ ९ ॥ ભાવેન્દ્રિય વિભાગ અથ–ભાવેન્દ્રિય પણ (૧) લબ્ધિ (૨) ઉપગના ભેદથી બે પ્રકારની છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy