________________
૩
निर्वृत्युपकरण भेदेन द्रव्येन्द्रियं द्विविधम् । निर्वृत्तिराकारः
॥ ૬ ॥
દ્રવ્યેન્દ્રિયના વિભાગ
અ:—નિવૃત્તિ અને ઉપકરણના ભેદથી દ્રવ્યેન્દ્રિય, એ પ્રકારની છે. નિવૃત્તિ એટલે આકાર, ઉપકારક ઉપકરણ આ બે પુદ્ગલપરિણામરૂપ છે. ભાવેન્દ્રિયરૂપ ઉપયાગનુ' નિમિત્ત કાર થાય છે. ( ૬+૪૨૬)
निर्वृत्तीन्द्रियमपि द्विविधं बाह्याभ्यन्तरभेदात् । बाह्यं पर्पटिकादि. आन्तरं कदम्बपुष्पाद्याकारः पुद्गल विशेषः ॥७॥ નિવૃત્તિઇન્દ્રિયના વિભાગ
અથ :—નિવૃત્તિઇન્દ્રિય પણ (૧) બાહ્ય (૨) અભ્યતર ભેદથી એ પ્રકારની છે. આ માહ્ય અભ્યંતર ભેદવાળી નિવૃત્તિઇન્દ્રિય, નિર્માણુ નામકમ વિશેષથી બનેલી, ઉપયાગ ઇન્દ્રિયના અવધાનના પ્રદાનમાં હેતુભૂત છે.
(૧) ખાદ્ય નિવૃત્તિઇન્દ્રિય-શ્રોત્રેન્દ્રિય આશ્રીને કાનપાપડી એ બાહ્ય આકૃતિ છે, નેત્રન્દ્રિય આશ્રીને આંખના ડોળે, ભ્ર વિ. બાહ્ય આકૃતિ સમજવી.
(૨) અભ્યંતર નિવૃત્તિઇન્દ્રિય=શ્રોત્રેન્દ્રિય આશ્રીને અન્તનિવૃત્તિરૂપ કદ'બના પુષ્પ સરખા આકાર જાણવા, ચક્ષુઇન્દ્રિયની મસૂર ધાન્ય સમાન અભ્યંતર આકૃતિ છે. ઘ્રાણેન્દ્રિયની અતિ મુક્ત પુષ્પ સમાન અંદરની આકૃતિ છે, રસનેન્દ્રિયને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org