________________
૧૫
(૧) લબ્ધિ રૂપ ભાવેન્દ્રિય=આત્મામાં રહેલ, ગતિ જાતિ વિ. નામકર્મના ઉદયથી મનુષ્યપણું પંચેન્દ્રિયપણુ વિ. ની પ્રાપ્તિ હેયે છતે ઇન્દ્રિયવિષયરૂપ શબ્દ વિ. માં જ જે આ વિશેષ ઉપગ, તેના આવરણના ક્ષપશમરૂપ અર્થને ગ્રહ ણની શક્તિ, “લબ્ધિઈન્દ્રિય” કહેવાય છે.
અર્થાત ગતિ જાતિ ઈત્યાદિ નામકર્મો જેના કારણરૂપ છે. એ તે તે ઈન્દ્રિયવિષયક જ્ઞાનના આવરણરૂપ કર્મને ક્ષાપશમ “લબ્ધિ ઈન્દ્રિય” કહેવાય છે, (૪૨૯)
अर्थग्रहणनिमित्त आत्मव्यापारपरिणामविशेष उपयोगः
પરામ
ઉપગ ઈન્દ્રિયનું લક્ષણ અર્થ –વિષયરૂપ અર્થગ્રહણના નિમિત્તવાળે, આત્માના વ્યાપારરૂપ પરિણામવિશેષ “ઉપગઈન્દ્રિય” કહેવાય છે. અર્થાત પિતાપિતાની પશમરૂપ લબ્ધિ અનુસાર એટલે કે જે ઇન્દ્રિયની જે લબ્ધિ હોય તે પ્રમાણે વિષને વિષે થત આત્માને વ્યાપાર “ઉપયોગ ઈન્દ્રિય” કહેવાય છે. આ ઉપયોગ, જ્યારે દ્રવ્યેન્દ્રિયની અપેક્ષાવાળે થાય છે. ત્યારે જ ઉપગેન્દ્રિય નામવાળે થાય છે. અન્યથા નહીં.
ઈન્દ્રિયોને લાભ ક્રમ
(૧) પહેલાં ઈન્દ્રિયાવરણ ક્ષયોપશમ રૂ૫ લબ્ધિને લાભ (૨) પછી બાહ્ય અત્યંતર ભેદવાળી નિવૃત્તિ ઈન્દ્રિયના શક્તિ રૂપ ઉપકરણ ઇન્દ્રિયને લાભ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org