________________
૧૬
(૩) ત્યારબાદ ઇન્દ્રિયા -વિષયના ઉપયાગ (જ્ઞાન) ના લાભ થાય છે. ( ૧૦+૪૩૦ )
अयमेव प्रत्यक्षं प्रति करणम् । समुदितान्येतानि ચાય યુન્તિ, રૂટ્રિયપરેશમાત્ર ૨ ॥ ?? ||
અઃ— આ જ્ઞાનરૂપ ઉપયાગ જ સ્વપર નિષ્ણુ યમાં સાધકતમ હાઈ પ્રમાણુ છે નહી કે સ'નિક કે દ્રવ્યેન્દ્રિય, એ વસ્તુને કહે છે કે; આ ઉપયાગ જ સાંવ્યવહારિક પ્રત્યક્ષના પ્રત્યે કરણ ( સાધકતમ કારણ ) છે એટલે જ પ્રમાણ છે. વળી શબ્દ વિ. અરૂપ વિષયનું, સમુદ્રિત મળેલી ચાર-નિવૃત્તિ ઇન્દ્રિય, ઉપકરણેન્દ્રિય, લબ્ધિ ઇન્દ્રિય, ઉપયાગ ઇન્દ્રિય એમ ચાર ઇન્દ્રિયા ભેગી મળીને ગ્રહણ કરે છે. અર્થાત્ આ ચારા પૈકી એક પણ ઇન્દ્રિયના અભાવમાં પણ જીવને શબ્દ વિ. વિષયના સ્વરૂપને એધ કદાપિ થતા નથી એટલે મિલિત ચારે ઇન્દ્રિયાનું શબ્દાદિ ગ્રહણ પ્રત્યે હેતુપણું... છે. વળી જેને જેટલી દ્રવ્ય ભાવ રૂપ ઇન્દ્રિયા છે. તેની તેટલી સમુદિત ( ભેગી મળેલી ) ઇન્દ્રિયામાં ઇન્દ્રિય વ્યપદેશ ( વ્યવહાર ) થાય છે. ન્યૂનામાં નહી'. (૧૧+૪૩૧ )
तत्रेन्द्रियाणि चक्षरसनप्राणत्वक श्रोत्ररूपाणि पञ्च ॥ १२॥ ઇન્દ્રિય સખ્યા નિયમ
અ:—ત્યાં ઇન્દ્રિય પ્રકરણમાં (૧) ચક્ષુ (આંખ) (૨) રસના (જીભ) (૩) નાક (૪) ત્વચા (ચામડી) (પ) શ્રોત્ર (કાન) એમ પાંચ ‘ ઇન્દ્રિયા ' કહેવાય છે. (૧૨+૪૩૨ )
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org