________________
સ્મૃતિરૂપ ધારણા, કારણ છે. તે સંસ્કાર, સંખ્યાત-અસંખ્યાત કાલવતી છે.
વળી અહિં ઉદ્દબુદ્ધ સંસ્કાર, સ્મૃતિજનક છે. કેવલસંસકાર નહીં. માટે કહ્યું છે કે “સહકારી પ્રબંધ છે” અર્થાત્ મરણના પ્રત્યે પ્રબોધરૂપ સહકારી સહકૃત આત્મશક્તિરૂપી સંસ્કાર કારણ છે.
અહીં સંસ્કારના ઉધક, આવરણક્ષપશમ. સદશ દર્શન આદિ સામગ્રી સમજવી.
આ સ્મૃતિ, પૂર્વે જે વિષય, અનુભવ્યો હોય તે વિષયવાળી છે. એથી જ પૂર્વાનુભૂત વિષયરૂપ અર્થનું અવિસં. વાદીપણું હોવાથી આ સ્મૃતિનું પ્રમાણપણું છે. આ પ્રમાણે સ્મૃતિનિરૂપણ સમાપ્ત થાય છે.
(૧+૪૬૨) अनुभवस्मरणोभयमात्रजन्यं ज्ञानं प्रत्यभिज्ञानम् । इदं तत्तेदन्तोल्लेरवनयोग्यमेकत्वसादृश्यवलक्षण्यप्रतियोगित्वादिवि षयकसङ्कलन ज्ञानापरपर्यायमतीतवर्तमानोभयकालावच्छिन्नवસુવિખવાડ્ય ૨ |
પ્રત્યભિજ્ઞાનું લક્ષણ અથર–અનુભવ (પ્રત્યક્ષાત્મક) અને મરણ આ બંનેથી જ ઉપજતું જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન” કહેવાય છે.
આ પ્રત્યભિજ્ઞાન=તરા (તત્ શબ્દ) અને ઈદતા (ઈદંશબ્દ) ના ઉલ્લેખની ગ્યતાવાળું, એકત્વવિષયક, સાદશ્યવિષયક,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org