________________
વૃષ્ટિ એ કાર્ય છે. એટલે અહીં વિલક્ષણ મેઘરૂપ કારણ એ હેતુ હેઈ કારણરૂપે હેતુ કહેવાય છે. (૧૫૪૮૭)
उदेष्यति शकटं कृत्तिकोदयादिति पूर्वचरः ॥ २० ॥ સાધ્ય અવિરુદ્ધ પૂર્વચરરૂપ વિધિ હેતુનું વર્ણન
અથ– શકટને ઉદય થશે, અત્યારે કૃત્તિકાને ઉદય થયેલ હોવાથી કૃત્તિકાના ઉદય પછી એક મુહૂર્ત વીત્યા બાદ શકટને (હિણી નક્ષત્રને) ઉદય થાય છે. એ નિયમ છે. એથી કૃત્તિકાને ઉદય એ શકટના ઉદયની પૂર્વને છે એટલે અત્ર હેતુ “પૂર્વ ચર” છે.
(૨૦+૪૮૮) उदिता चित्रा स्वात्युदयादित्युत्तरचरः ॥ २१ ॥ સાધ્ય અવિરુદ્ધ ઉત્તરચરરૂપ વિધિ હેતુનું કથન
અથ– ચિત્રાને ઉદય થઈ ગયો છે. અત્યારે સ્વાતિને ઉદય હોવાથી.
ચિત્રાને ઉદય થયા પછી એક મુહૂર્તે સવાતિને ઉદય થાય છે.
સ્વાતિને ઉદય એ “ઉત્તરચાર” છે. (૨૧+૪૮૯)
रूपवान रसादिति सहचर इतीमान्यविरुद्धविधिहेतोरुવાદળાનિ | ૨૨ / સાધ્ય અવિરુદ્ધ સહચરરૂપ વિધિ હેતુતું દશન
અથ– રૂપવાળું (બીજો) છે, રસવાળું હોવાથી, રૂપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org