________________
પ૭
પર્યાય-પર્યાયીને કથંચિત્ અભેદ હોવાથી અધિકરણભિન્ન સર્વથા અભાવ નથી આજ વસ્તુને કહે છે કે, “તે આ પ્રતિષેધરૂપ અભાવ, કથંચિત્ (અપેક્ષાએ, અધિકરણથી ભિન્નઅભિન્ન છે.
(૧૫૪૮૩) विध्यात्मको हेतुस्साध्याविरुद्धप्रतिषेध्यविरुद्धभेदेन द्विधा, પર્વ નિવારમોડલ ?
વિધિરૂપ હેતુના પ્રકારનું વર્ણનઅર્થવિધિરૂપ હેતુ, સાધ્ય અવિરુદ્ધ પ્રતિષેધ્યવિરુદ્ધભેદથી બે પ્રકાર છે. અર્થાત્ (૧) સાધ્ય અવિરૂદ્ધ વિધિરૂપ હેતુ, વિધિસાધક (૨) પ્રતિષેધ્ય વિરુદ્ધવિધિરૂપ હેતુ, પ્રતિ ષેધસાધક, (૩) આ પ્રમાણે પ્રતિષેધ્ય અવિરુદ્ધ નિષેધરૂપ હેતુ, પ્રતિષેધ સાધક (૪) સાધ્યવિરુદ્ધ નિષેધરૂપ હેતુ, વિધિસાધક,
(૧૬+૪૮૪) अत्र शब्दः परिणामी प्रयत्ननानन्तरीयकत्वादिति व्याप्यो विधिहेतु : ॥ १७ ॥
પૂર્વોક્ત વ્યાપ્ય વિ. છ પ્રકારના સાધ્ય અવિરુદ્ધવિધિસાધક વિધિરૂપ હેતુઓના ઉદાહરણે–
અર્થ:(૧) “શબ્દ, પરિણામી છે” પ્રયત્ન વિના ઉત્પન્ન થતે નહીં હોવાથી (ા કરતા–વિના મવઃ “છ” અચચય ટિસ્ટો : વાર્થે ) “શબ્દ પરિણામી” આવી પ્રતિજ્ઞામાં ધમ શબ્દ છે, સાધુ, ધર્મ પરિણામ છે, પ્રયત્નનાન્તરીયકવ, હેતુ છે, (પ્રયત્ન એટલે ચેતન વ્યાપાર, તેના બાદ પેદા થયેલ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org