SearchBrowseAboutContactDonate
Page Preview
Page 80
Loading...
Download File
Download File
Page Text
________________ વૃષ્ટિ એ કાર્ય છે. એટલે અહીં વિલક્ષણ મેઘરૂપ કારણ એ હેતુ હેઈ કારણરૂપે હેતુ કહેવાય છે. (૧૫૪૮૭) उदेष्यति शकटं कृत्तिकोदयादिति पूर्वचरः ॥ २० ॥ સાધ્ય અવિરુદ્ધ પૂર્વચરરૂપ વિધિ હેતુનું વર્ણન અથ– શકટને ઉદય થશે, અત્યારે કૃત્તિકાને ઉદય થયેલ હોવાથી કૃત્તિકાના ઉદય પછી એક મુહૂર્ત વીત્યા બાદ શકટને (હિણી નક્ષત્રને) ઉદય થાય છે. એ નિયમ છે. એથી કૃત્તિકાને ઉદય એ શકટના ઉદયની પૂર્વને છે એટલે અત્ર હેતુ “પૂર્વ ચર” છે. (૨૦+૪૮૮) उदिता चित्रा स्वात्युदयादित्युत्तरचरः ॥ २१ ॥ સાધ્ય અવિરુદ્ધ ઉત્તરચરરૂપ વિધિ હેતુનું કથન અથ– ચિત્રાને ઉદય થઈ ગયો છે. અત્યારે સ્વાતિને ઉદય હોવાથી. ચિત્રાને ઉદય થયા પછી એક મુહૂર્તે સવાતિને ઉદય થાય છે. સ્વાતિને ઉદય એ “ઉત્તરચાર” છે. (૨૧+૪૮૯) रूपवान रसादिति सहचर इतीमान्यविरुद्धविधिहेतोरुવાદળાનિ | ૨૨ / સાધ્ય અવિરુદ્ધ સહચરરૂપ વિધિ હેતુતું દશન અથ– રૂપવાળું (બીજો) છે, રસવાળું હોવાથી, રૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy