________________
૫૮
ચેતનાપારથી જન્ય ) જ્યાં જ્યાં પ્રયત્નનાન્તરીયકત્વ છે, ત્યાં ત્યાં પરિણામ છે. જેમકે; ઘટ વિ. ઇતિ ઉદાહરણ. પ્રયત્નનાન્તરીયક શબ્દ છે ઇતિ ઉપનય, તેથી આ પરિણામી છે. ઈતિ નિગમન. એમ સાધસ્યથી ૫'ચ અવયવને પ્રયાગ સમજવા, અહી કથચિત સાધ્યની સાથે તાદાત્મ્ય પરિણામ પ્રાપ્ત, કાર્યાદિવિલક્ષણહેતુસ્વરૂપની વિવક્ષા હૈાવાથી વ્યાપ્ય ( વિશિષ્ટ વ્યાપ્તિ યુક્ત ) વિધિહેતુ જાણવા ( આતુ' બીજી નામ સ્વભાવાપલબ્ધિ છે) પરિણામીનુ ક્ષેત્ર, પ્રયત્નજન્યત્વના ક્ષેત્રથી માટુ છે માટે પ્રયત્નજન્યત્વવ્યાપ્ય છે. એમ પણ સમજવુ' (૧૭+૪૮૫)
पर्वतो वहनिमान् धूमादिति कार्यात्मकः ॥ १८ ॥ (ર) સાધ્ય અવિરુદ્ કાયરૂપ વિધિહેતુ ઉદાહરણ——
અઃ— જેમકે દા. ત. ‘પર્વત, વહ્નિવાળેા છે, ધૂમ હાવાથી ’ અહી' વનિનુ' કા ધૂમ છે માટે આ ધૂમરૂપ હેતુ કહેવાય છે. (૧૮+૪૮૬)
भविष्यति दृष्टिर्विलक्षणमेघोपलम्भादिति कारणात्मकः ॥ ૧ ॥
(૩) સાધ્ય અવિરુદ્ધ કારણરૂપ વિધિ હેતુનું દૃષ્ટાંત
અ:~ જેમકે, દા. ત. વરસાદ પડશે, વિલક્ષણ ( સાતિશય ઉન્નતત્વ આદિ ધર્મ સહિત) મેઘ-વાદળા દેખાતા હાવાથી, અહી` વિલક્ષણ પ્રકારનું વાદળું એ કારણ છે, અને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org