________________
અને રસ, સહભાવી હોવાથી આ હેતુ “સહચર છે. (૨૨૪૯૦)
विरुद्ध विधिहेतुः प्रतिषेधसाधकः प्रतिषेध्यस्वभावविरुद्धतव्याप्यादिभेदेन सप्तपकार: ॥ २१ ॥
અર્થ – પ્રતિષેધ્યની સાથે વિરુદ્ધ વિધિ હેતુ, પ્રતિષેધસાધક, (૧) પ્રતિષેધ્ય સ્વભાવ વિરુદ્ધ (૨) પ્રતિષેધ્ય વિરુદ્ધ વ્યાપ્ય (૩) પ્રતિષેધ્ય વિરુદ્ધ કાર્ય (8) પ્રતિષેધ્ય વિરુદ્ધ કારણ (૫) પ્રતિષેધ્ય વિરુદ્ધ પૂર્વચર (૬) પ્રતિષેધ્ય વિરુદ્ધ ઉત્તરચર (૭) પ્રતિષેધ્ય વિરુદ્ધ સહચર ભેદથી સાત (૭) પ્રકાર છે.
(૨૩+૪૯૧) नास्त्येव सर्वथैकान्तोऽनेकान्तोपलम्भादिति प्रतिषेध्यस्य यस्स्वभावस्सर्वथैकान्तत्वं तेन साक्षाविरुद्धो विधिहेतुः ॥२४॥ પ્રતિષેધ્ય સ્વભાવ વિરુદ્ધ પલંભરૂપ વિધિ
હેતુનું કથનઅર્થ- સર્વથા એકાંત સ્વરૂપવાળી વસ્તુ નથી, અને કાંતને ઉપલંભ (પ્રાપ્તિ) હેવાથી, આ પ્રમાણે અહીં સર્વથા એકાંતરૂપ પ્રતિષેધ્યને જે સ્વભાવ–સર્વથા એકાન્તત્વ છે. તેની સાથે સાક્ષાત્ વિરુદ્ધ કથંચિત્ સદ અસદ આદિ આત્મકત્વ સ્વરૂપવાળા અનેકાંતના ઉપલંભરૂપ વિધિરૂપેહેતુ જાણો,
(૨૪+૪૯૨) नास्य नवतत्वनिश्चयस्तत्संशयादिति प्रतिषेध्यस्य नवतत्वनिश्चयस्य विरुद्धेनानिश्चयेन व्याप्य: ॥ २५ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org