________________
પ્રતિષેધ્ય વિરુદ્ધ વ્યાપ્યરૂપ વિધિહેતુનું કથન
અથ– આ વ્યક્તિને નવતત્વને નિશ્ચય નથી, તેમાં સંશય હોવાથી, અહીં નવતત્ત્વ નિશ્ચયરૂપ પ્રતિષેધ્યની સાથે વિરુદ્ધ અનિશ્ચયની સાથે નવતત્ત્વને સંશય વ્યાપ્ય [ વ્યાપ્ત વ્યાપ્તિ વિશિષ્ટ) છે.
અનિશ્ચય અને સંશયને વ્યાપ્ય-વ્યાપકભાવ સમજ. અર્થાત્ અનિશ્ચય સિવાય સંદેહને કદાપિ સંભવ નથી. અનિશ્ચિયનું ક્ષેત્ર મેટું છે માટે વ્યાપક છે, સંદેહનું ક્ષેત્ર, નાનું છે. માટે વ્યાપ્ય છે.
(૨૫+૪૯૬) नास्त्यत्र शोतं धूमादिति प्रतिषेध्यशीतविरुद्धवनि# w: / ર૬ છે.
પ્રતિષેધ્ય વિરુદ્ધ કાર્યરૂપ વિધિહેતુનું વર્ણન
અથ–અહી શીતસ્પર્શ નથી, ધૂમ હોવાથી, આ પ્રમાણે અહીં શીતસ્પર્શરૂપ પ્રતિષેધ્યની સાથે વિરૂદ્ધવનિના કાર્યરૂપ ધૂમ હેઈ પ્રતિષયવિરુદ્ધ કાર્યરૂપ ધૂમરૂપ વિધિહેતુ, સમજો.
(૨૬+૪૯૪) न देवदत्ते सुखमस्ति हृदयशल्यादिति प्रतिषेध्यसुखવિહલુવાળા: A ૨૭ છે પ્રતિષેધ્ય વિરુધ કારણ રૂપ વિધિહેતુનું કથન
અર્થ–દેવદત્તમાં સુખ નથી. હૃદયમાં શલ્ય હેવાથી, આ પ્રમાણે અહી સુખ, પ્રતિષેધ્ય છે. તેનાથી વિરુદ્ધ દુઃખ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org