________________
તેનું કારણ હૃદયશલ્ય હેઈ પ્રતિષેધ્ય સુખવિરુદ્ધ દુઃખ કારણ રૂપ વિધિહેતુ જાણ.
| ( ૨૭૫૪૯૫) मुहूर्तान्ते नोदेष्यति शकटं रेवत्युदयादिति प्रतिषेध्यशટોરારિદ્વાર્ષાિન્યુરાપૂર્વવર: મુન્નાનાદ્રનિ: पुण्योदयादिति प्रतिषेध्यभरण्युदयविरुद्ध पुनर्वसूदयोत्तरचरः । नास्त्यस्य मिथ्याज्ञानं सम्यग्दर्शनादिति प्रतिषेध्यमिथ्याज्ञानविरुद्धसम्यग्ज्ञानसहचर इति ॥ २८ ॥
પ્રતિષેધ્ય વિરુદ્ધ પૂર્વચર-વિરુદ્ધોત્તરચર વિરુદ્ધ
સહચરનું વર્ણન અર્થ –(૧) મુહૂર્તના અંતે શકટનો ઉદય થશે નહીં, રેવતીને ઉદય હોવાથી અહી શકટને ઉદય; પ્રતિષેધ્ય છે. તેનાથી વિરુદ્ધ અશ્વિનીનો ઉદય, તેનાથી પૂર્વ ચર રેવતીને ઉદય છે માટે પ્રતિષેધ્યવિરુદ્ધપૂર્વચર રૂપ વિધિ હેતુ, આ, જાણ.
(૨) મુહૂર્તના પહેલાં ભરણીને ઉદય થયું નથી, પુષ્યને ઉદય હેવાથી, આ પ્રમાણે પ્રતિષેધ્યરૂપ 'ભરણીના ઉદયથી વિરુદ્ધ પુનર્વસુના ઉદયથી ઉત્તરચરરૂપ આ વિધિ હેતુ જાણ.
(૩) આ મહાનુભાવનું જ્ઞાન, મિથ્યાજ્ઞાન નથી, સમગ્રદર્શન હેવાથી. આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યરૂપ મિથ્યાજ્ઞાનથી વિરૂદ્ધ સમ્યગૂ જ્ઞાનની સાથે સહચરરૂપ સમ્યગ દર્શન છે માટે પ્રતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org