SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ બેધ્યવિરૂદ્ધ સહચરરૂપ વિધિહેતુ, આ, છે. એમ સમજવું. (૨૮૪૯૬) પ્રતિષેધ્ય અવિરૂદ્ધ વસ્તુને અનુપલબ્ધિરૂપ પ્રતિષેધ હેતુઓના ભેદોનું વર્ણન છે. ___ अविरुद्धनिषेधात्मको हेतुः प्रतिषेधसाधने स्वभावव्यापककार्यकारणपूर्वचरोत्तरचरसहचरभेदेन सप्तधा ॥ २९ ॥ અર્થ–પ્રતિષેધ્ય અવિરૂદ્ધ નિષેધરૂપ હેતુ, પ્રતિષેધસાધક, (૧) સ્વભાવાનુપલબ્ધિ (૨) વ્યાપકાનુપલબ્ધિ (૩) કાર્યાનુપલબ્ધિ (૪) કારણાનુપલબ્ધિ (૫) પૂર્વ ચરાનુપલબ્ધિ (૬) ઉત્તરચરાનુપલબ્ધિ (૭) સહચરાનુપલબ્ધિ ભેદથી સાત પ્રકારને (૨૯+૯૭) भूतलेऽत्र कुम्भो नास्ति दृश्यत्वे सति तत्स्वभावानुपलम्भादित्यविरुद्वस्वभावानुपलब्धिरूपो निषेधात्मको हेतु: ને ૨૦ . પ્રતિષેધ્ય પદાર્થ પ્રતિષેધજ્ઞાપક, સ્વભાવાનુપ લબ્ધિરૂપ પ્રતિષેધ હેતુનું કથનઅર્થ – (૧) આ ભૂતલમાં ઘડે નથી, દશ્ય કુંભ સવભાવની અનુપલબ્ધિ (અભાવ) હેવાથી (નેત્રાદિ સામગ્રી હોવા છતાં તેનું દર્શન નહીં થતું હોવાથી) આ પ્રમાણે અહીં પ્રતિષેધ્યની સાથે અવિરુદ્ધ દશ્ય કુંભ સ્વભાવ (સ્વરૂપ) ની અનુપલબ્ધિરૂપ નિષેધ હેતુ, સમજ. (૩૦+૪૯૮) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy