________________
દા. ત. જેમકે, પ્રત્યક્ષથી એકવાર કે અનેકવાર વનિ અને ધૂમના ગ્રહણ અગ્રહણ બાદ જે કોઈ ધૂમ છે અર્થાત ધૂમમાત્ર, (કાર્યરૂપ) (કારણરૂપ) વનિના અસ્તિત્વમાં હોય છે, વહુનિના અભાવમાં ધૂમ હેતે નથી જ. આ પ્રમાણે સર્વ દેશ-કાલને આવરતું સાધ્ય–સાધન સંબંધવિષયક જ્ઞાન, ઉદ યમાં આવે છે તેથી આ તક કહેવાય છે. - અહીં સર્વ દેશ કાલવાળો સાધ્ય-સાધન સંબંધ “વ્યાપ્તિ કહેવાય છે. અને તવિષયક “તક કહેવાય છે. તેને ઉલ્લેખ આ પ્રમાણે છે કે, “આ હોયે છતે જ આ હેય છે, આ ન હેયે છતે આ નથી હેતું” અર્થાત્ વહુનિ હેચે છતે જ ધૂમ હોય છે, વહૂનિના અભાવમાં ધૂમ હેતે નથી જ. આવું જ્ઞાન, વ્યાપ્તિવિષયક હેઈ તક” કહેવાય છે. (૪+૪૬૫)
यथा वा घटजातीयश्श्ब्दो घटजातीयस्य वाचको घटजातीयोऽर्थों घटजातीयशब्दवाच्य इति ज्ञानं वाच्यवाचकમાવતરવઘરવપથવાનું જ
અથ-આદિપદથી ગ્રાહ્ય, વાય-વાચક સંબંધવિષયક તર્કનું દષ્ટાંત
અથવા જેમકે, ઘટજાતીય (રૂપ) શબ્દ, ઘટજાતીય (રૂપ) અર્થને વાચક છે. ઘટજાતીય અર્થ, ઘટજાતીય શબ્દથી વાચ્ય છે.
આવું જ્ઞાન, વાચ્ય-વાચકભાવ સંબંધવિષયક છે. (૫+૪૬૬) व्याप्तिविषयकज्ञानश्च व्याप्तिज्ञानकाले सदुपलम्भानु
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org