________________
પર
સાધ્ય તરીકે કહેવાય છે. અને કથામાં પક્ષતરીકેને વ્યવહાર થાય છે. પ્રવેગકાલની અપેક્ષાએ સાધ્યવિશિષ્ટધમ, સાધ્ય શબ્દવાચ્ય થાય છે.
(૭૪૭૫) व्याप्तिग्रहणवे लायान्तु वहन्यादिर्धम एव साध्यः ॥८॥
અર્થ-વ્યાપ્તિના ગ્રહણના સમયમાં વહનિ આદિ ધર્મ જ સાધ્ય તરીકે (સાધવાને યોગ્ય તરીકે ) કહેવાય છે. આ પ્રમાણે અનુમાનના ત્રણ (૩) અંગે છે (૧) ધમી (પક્ષ) સાધ્યધર્મના આધારરૂપે અંગ છે (૨) સાધન (હેતુ) ગમકરૂપે અંગ છે (૩) સાધ્ય, ગમ્યત્વરૂપે અંગ છે. અથવા અનુમાનના બે અગો છે. (૧) સાધ્યધર્મવિશિષ્ટ ધમ પક્ષ, ધર્મધમની અભેદ અપેક્ષાએ (૨) હેતુ પૂર્વે જે ત્રણ કહ્યાં તે ધર્મધમની ભેટ અપેક્ષાએ એમ સમજવું (૮+૪૮૬)
धर्मिणश्च प्रसिद्धिः प्रमाणाद्विकल्पादुभयतो वा ज्ञेया । यथाऽस्ति सर्वज्ञ इत्यत्र धर्मिणस्सर्वज्ञस्य विकल्पासिद्धिः । पर्वतो वहनिमानित्यत्र पर्वतस्य प्रत्यक्षप्रमाणात , शब्दः परिणामीत्यादौ कालत्रयवर्तिशब्दधर्मिण उभयस्मात् ।। ९ ॥
અર્થ:–વળી ધમીની પ્રસિદ્ધિ, પ્રમાણથી, (નિશ્ચિત પ્રામાણ્યવાળા પ્રત્યક્ષ આદિ પ્રમાણથી ) વિકલ્પથી (અનિશ્ચિત પ્રામાણ્ય-અપ્રામાણ્યવાળા જ્ઞાનથી) અથવા ઉભયથી–પ્રમાણથી અને વિક૯૫થી છે.
(૧) વિકલ૫પ્રસિદ્ધધમીનું ઉદાહરણ =જેમકે, “સર્વજ્ઞ છે” અહીં ધમીરૂપ સર્વજ્ઞની વિકલ્પથી પ્રસિદ્ધિ છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org