________________
( ૪ ) 'શય વગર ઈહાની પ્રવૃત્તિ થતી નથી માટે સૌંશય બાદ યકિંચિત્ વિશેષ ધર્મના અનુભવથી અર્થાત્ નિયત આકાશ રૂપે સંભાવના રૂપી ‘ઇહા' પ્રગટ થાય છે. જેમકે; · આ મનુષ્ય પાશ્ચાત્ય હાવા જોઈ એ.’
'
૩૦
( ૫ ) ઇહા સિવાય અષાયની પ્રવૃત્તિ નહિ હાવાથી, ઉત્પત્તિ પછી ઇહાના વિષયરૂપના આકારે નિર્ણયઆત્મક ૮ અપાય " ઉત્પન્ન થાય છે. જેમકે, ‘ આ મનુષ્ય પાશ્ચાત્ય જ છે.
( ૬ ) નિીત પદાથ ની જ ધારણા થતી હેાવાથી-નિષ્ણુ ય ખાદી નિષ્ણુ યજન્ય વાસનાસ`સ્કારશબ્દ વાચ્ય, અવિચ્યુતિ૨૫ કે આત્મશક્તિવિશેષરૂપ, કાલાંતરસ્મૃતિહેતુભૂતા ધારણા પ્રગટ થાય છે. ઉપરાક્ત ક્રમથી અવગ્રહ વિ. ઉત્પન્ન થાય છે. નહિ કે ઉત્ક્રમ-વ્યતિક્રમથી કે ન્યૂનતાથી. કેમકે; શેષવિષયક ક્ષયે પશમના આ પ્રમાણે જ્ઞાનેાપાદક સ્વભાવ છે, (૨૯+૪૪૯)
इन्द्रियमनोऽन्यतरजन्योऽभिलाप निरपेक्ष स्स्फुटाव भासो
मतिज्ञानम् ॥ ३० ॥
અતિજ્ઞાનનું લક્ષણ
અ:—ઇન્દ્રિય અથવા મનથી જે જન્ય હાય, શ્રુતનું અનુસારી જે ન હોય તે સ્પષ્ટ અવભાસ (પ્રકાશ) રૂપ જ્ઞાન * મતિજ્ઞાન' કહેવાય છે, (૩૦+૪૫૦)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org