________________
સ્મૃતિના પ્રત્યે સાક્ષાત્કારણ છે.
સ્કૃતિના પ્રત્યે ધારણાનું પરંપરા (અવ્યવહિત–પ્રોજક) કારણપણામાં વિરોધ-દૂષણ નથી. આ પ્રમાણે તેઓ કહે છે.
(૨૭૫૪૪૭) एषाश्च द्रव्याथिकनयापेक्षयैक्यं, पर्यायाथिकनयापेक्षया च मिन्नत्वम् ॥ २८ ॥
અર્થ:-શંકા મતિજ્ઞાનનું પ્રમાણપણું છે, તે અનિર્ણય આત્મક અવગ્રહ ઈહાનું કેવી રીતે યથાર્થ નિર્ણયાત્મક પ્રમાણપણું? આવી શંકાના જવાબ રૂપે કહે છે કે,
આ મતિજ્ઞાનના પ્રભેદરૂપ અવગ્રહ આદિનું, દ્રવ્યાર્થિક નયની અપેક્ષાથી (એક જીવ દ્રવ્યતાદાયથી) એક્ય–એકપણું–અભિન્નપણું છે અને પર્યાયાર્થિક નયની અપેક્ષાથી (અપૂર્વ અપૂર્વ વસ્તુપર્યાયનું પ્રકાશકપણું હોવાથી ભિન્ન સ્વભાવ રૂપે અનુભવાતે હેવાથી, કમથી પેદા થનાર હોવાથી) ભિન્નપણું છે.
અર્થાત ભિન્નરૂપે અનુભવાતા હોવાથી અવગ્રહ આદિને ભેદ હોવા છતાં એક જીવ દ્રવ્યની સાથે તાદામ્ય હોવાથી અભેદ છે. માટે પ્રમાણપણને ત્યાઘાત નથી. (૨૮+૪૪૮)
तथा चाय क्रमः, इन्द्रियार्थयार्योग्यताख्ये सम्बन्धे सति सन्मानं दर्शनाख्यं प्रथमतस्समुन्मीलति, इंदं किचिदिति । ततः केनचिज्जात्यादिनाऽवग्रहोऽयं मनुष्य इति ततोऽनिर्धा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org