________________
૧૨
अनुमानादिभ्यो विशेषप्रकाशनाशिदत्वमस्य ॥ ३ ॥
અર્થ—અનુમાન આદિ કરતાં વિશેષ પ્રકાશન-નિયતવર્ણ સંસ્થાન વિષયરૂપ અર્થના આકાર વિ. ને પ્રતિભાસ હાઈ આ સાંવ્યવહારિક પ્રત્યક્ષનું વિશદપણું–સ્પષ્ટપણું છે. જ્ઞાનમાં વિશદ અવભાસપણું પ્રબલતર જ્ઞાનાવરણ વીર્યંતરાય કર્મ ક્ષયે પશમ વિશેષથી થાય છે. (૩+૪૨૩)
तद्विविधमैन्द्रियं मानसश्च । इन्द्रियजयन्प्रत्यक्षमैन्द्रियम् । मनोजन्यप्रत्यक्ष मानसम् ॥ ४ ॥
અથ–તે સાંવ્યવહારિક પ્રત્યક્ષ, બે પ્રકારનું છે. (૧) એન્દ્રિય (૨) માનસ.
(૧) ઈન્દ્રિયજન્ય પ્રત્યક્ષ “એન્દ્રિય” કહેવાય છે. (૨) દ્રવ્યરૂપ મનથી પેદા થતું પ્રત્યક્ષ “માનસ કહેવાય છે.
(૪+૪ર૪) तत्रेन्द्रियं द्रव्यभावभेदेन द्विविधम् ॥ ५ ॥
અર્થ –ત્યાં સાંવ્યવહારિક પ્રત્યક્ષના લક્ષણમાં સ્થિત ઇન્દ્રિય, દ્રવ્ય અને ભાવના ભેદથી બે પ્રકારની છે.
દ્રવ્ય=પરિણામવિશેષ-પરિણત વર્ણ વિ. ચારવાળું પુ. ગલરૂપ દ્રવ્ય સમજવું.
ભાવ=આત્મપરિણામવિશેષને ભાવ સમજ. એટલે અહીં પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુ, આકાશરૂપ ઈન્દ્રિ માનેલ નથી. (પ-૪૨૫)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org