SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦ મતિ મન:પર્યવ જ્ઞાન.’ જેમ કે; વિપુલમતિ સાનાને, પાઢ લિપુત્રના, આજના, માટા, એરડામાં રહેલા, ફૂલથી ઢ‘કાયેલા ઈત્યાદિ વિશિષ્ટ પ્રકારના ઘટના વિચાર કરે છે. વિપુલમતિ, ઋજુમતિ કરતાં વધારે શુદ્ધ છે. ( ૧૯+૪૧૯ ) आद्यज्ञानं कदाचित्प्रच्यवते द्वितीयन्तु न कदापीत्यनચોવવશ્વમ્ ॥ ૨૦ ॥ અર્થ:— ઋજુમતિ રૂપ (આદ્ય ) પ્રથમ જ્ઞાન, કદાચિત્ પડી જાય છે. અર્થાત્ કૈવલજ્ઞાન થાય ત્યાં સુધી ટકી રહે એવા નિયમ નથી. બીજી' વિપુલમતિ જ્ઞાન કદાચિત્ પડતું નથી અર્થાત્ કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી રહે છે. આમ આ અનેના ભેદ સમજવા. (૨૦+૪૨૦ ) ઇતિ-પારમાર્થિક પ્રત્યક્ષ નિરૂપણુ નામક પ્રથમ કિરણું, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004035
Book TitleTattvya Nyaya Vibhakar Part 02
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages282
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy