________________
- परोक्षज्ञाननिरूपण
द्वितीयः किरणः
-
व्यवहितात्मद्रव्यजन्यं ज्ञानं परोक्षम् ॥ १ ॥
પક્ષ જ્ઞાનનું લક્ષણ અર્થ –જે જ્ઞાન, સાક્ષાત્ કેવલ આત્માથી જ પેદા થતું નથી પરંતુ વચ્ચે વ્યવધાનકારક વિશિષ્ટ નિમિત્તરૂપ ઈદ્રિયમનની અપેક્ષા રાખી થતું જ્ઞાન- તેવું જ્ઞાન વિશિષ્ટ નિમિત્ત સાપેક્ષ હાઈ વ્યવહિત આત્મ દ્રવ્યજન્યજ્ઞાન “પક્ષ જ્ઞાન” કહેવાય છે. (૧+૪૨૧)
इन्द्रियमनोजन्यो विशदावभासस्सांव्यवहारिकप्रत्यक्षम्
સાંવ્યવહારિક પ્રત્યક્ષનું લક્ષણ અર્થ-ઈન્દ્રિયથી કે મનથી અથવા ઈન્દ્રિય અને મનથી ( ઉભયથી ) પેદા થનારો વિશદ ( સ્પષ્ટ-સાકાર) બંધ રૂપ અવભાસ “સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહેવાય છે. [ સાંવ્યવહારિક પ્રત્યક્ષમાં બહિરંગઅપેક્ષાકારણરૂપ પ્રકાશ, વિષય, અંતરંગ અપેક્ષાકારણ ઇન્દ્રિયે છે. પરંતુ પારમાર્થિક કારણરૂપ સર્વ જ્ઞાન સાધારણક્ષપશમ છે.] (૨૦૧૨)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org