________________
શકા=ભવજન્ય અવધિજ્ઞાન, ભવનું ઔદયિકપણું હાઈ ભવજન્ય અવધિજ્ઞાન દયિક થાય ! અને ક્ષાપશમિક ભાવમાં અવધિ કહેવાય છે. તે અહીં વિરોધ કેમ નહીં?
સમાધાન=ભવજન્ય પણ અવધિજ્ઞાન મુખ્યતયા ક્ષપશમજન્ય હાઈ ક્ષાપશમિક જ છે. પરંતુ તે ઉપશમ પણ નારક કે દેવભવ હોયે છતે અવશ્ય થાય છે. માટે દેવ–નારકેના અવધિજ્ઞાનને “ભવજન્ય” તરીકે કહેવાય છે. (૧૨+૪૧૨)
अनुगाम्यननुगामिहीयमानवर्धमानपतिपात्यप्रतिपातिभेदात् षविधोऽवधिः । अवधिमत्पुरुषसहगमनस्वभावोऽनुगामी HI? રા.
અવધિજ્ઞાનના છ ભેદેનું ક્રમશઃ વર્ણન
અર્થ –અવધિજ્ઞાન, (૧) અનુગામી (૨) અનનુગામી (૧) હીયમાન (4) વર્ધમાન (૫) પ્રતિપાતિ (૬) અપ્રતિપાતિ એમ છ પ્રકારનું છે.
(૧) જે ઉત્પન્ન થયેલું અવધિજ્ઞાન, દેશાંતર જતા પિતાના સ્વામીની સાથે નેત્રાદિની માફક જાય છે. તે “અનુગામિ” અવધિજ્ઞાન કહેવાય છે. આવું જ અવધિજ્ઞાન, દેવેને અને નારકીઓને હોય છે. (૧૩+૪૧૩)
उत्पत्त्यवच्छेदकशरीरावच्छेदेनैव विषयावभासकोऽननु
અર્થ:-(૨) જે સ્થાનમાં અવધિજ્ઞાન ઉત્પન્ન થયું તેને સ્વામી જ્યારે તે સ્થાનને છેડી બીજા સ્થાને જાય ત્યારે તે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org