Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 10
________________ કિ ના ! ॥ न्यायांभोनिधि श्रीमद्विजयानन्दसूरीश्वरेभ्यो नमः ।। श्रीमन्मुनिसुन्दरसूरि विरचितश्रावक धर्मना प्रभावपरજ એને વીરશુમાની થા.. – – મની ધર્મવિદ્યાથી આંતરિક અને બાહ્ય શત્રઓની જયલક્ષ્મી 4 પ્રાપ્ત થતાં ભવ્ય જને સદા સુખી થાય છે એવા શ્રીવીર "જ જિનની હું (કર્તા સ્તુતિ કરું છું. છે જેના કાવ્યરૂપ પુને પ્રાપ્ત કરી માળીની જેમ - બુધજનો ગ્રંથ રૂ૫ માળા ગુથે (ર ) છે એવી સરસ્વતી રૂપ કલ્પલતાને હું આશ્રય લઉં છું. ભારતી અને સંયમલક્ષ્મીએ જેમનામાં પોતાની કાંતિ અને પ્રીતિ વધારી એવા ભાગ્યના નિધાન શ્રી દેવસુંદર સદ્દગુરૂને હું વંદન કરું છું. જેમની પાસેથી જ્ઞાનરસ મેળવીને શિરૂપ જળધરે પૃથ્વીને પ્રસન્ન કરે છે એવા અમિત ગુણધારી શ્રી જ્ઞાનસાગર સુરિની હું સ્તુતિ કરું છું. - જેમના જ્ઞાનરૂપ સૂર્ય ઉદય થતાં અન્ય દર્શનીઓ અત્યારે તારાઓ જેવા ભાસે છે એવા શ્રીમાન સેમસુંદરસૂરિ ગુરૂને હું વંદન કરું છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 110