________________
(૧૪)
શ્રાવક ધર્મના પ્રભાવ ઉપર—
"
ઉપજાવવાના પાપથી તે અનુક્રમે નારક પણ થાય છે. હૈ ભદ્રે ! નરજન્મની જેમ દેવપણાને વૃથા હારી જતાં કષાયને વશ ન થા, પ્રતિબંધ પામ અને તારૂં હિત સાધી લે. ' એ પ્રમાણે સાંભળતાં પ્રતિબધ પામેલ અને જિનધર્મના અભિલાષી એવા તે દેવને ચંદ્રે વિસ્તારથી સમ્યકત્ત્વ વર્ણવીને મંગીકાર કરાવ્યું. પછી દેવ ખેલ્યા— આ દુનીયામાં ધર્મ દાતા સમાન ખીજે કાઈ ઉપકારી નથી. હે મિત્ર ! તારા ઋણથી મુક્ત થવાય તેમ નથી, છતાં મારા લાયક પુ છું. વિમાન સમાન આ ઘર હું તને આપું છું. એના ખુણાઓમાં રહેલ આઠ કેટિ ધન પણ તારૂ જ છે. ' એમ કહીને દેવ અંતર્ધાન થયા અને ચદ્રે પોતાની શય્યા મુકી. તે વખતે સૂર્યોદય પણ થયા અને પદ્મો પણ વિકસિત થયા. એટલે દેવપૂજન વિગેરે પ્રભાત કૃત્ય કરીને દેવના વચન પર લક્ષ્ય આપી તેણે રાત્રિના વૃત્તાંત વીરજીભાને કહી સંભળાવ્યા, ત્યારે તે આન ંદ પામતી ખેાલી– રાજા, ચક્રી, મહેંદ્ર અને માક્ષના સુખ આપનાર જૈન ધર્મરૂપ પવૃક્ષનું આ શું માત્ર તમાને સાત્ત્વિકને ફળ મળ્યું ? ' પછી ચંદ્રે તે ધનકેટિ લઇને તેને પુરૂષાર્થ માં જોડી અને પરિવાર વધારીને પ્રિયા સાથે ભાગ વિલાસ કરવા લાગ્યા. તે વૃત્તાંત આ બાલગોપાલ બધે પ્રસિદ્ધ થઇ ગયા અને તેથી- અહા ! ચંદ્રનું ભાગ્ય ! મહેા ! એનું સત્ત્વ ! ' એમ લેાકેા પ્રશંસા કરવા લાગ્યા. એવામાં અવસર થતાં વીચ્છુભાએ સારા લક્ષણવાળા પુત્રને જન્મ આપ્યા, એટલે ધર્મોત્સાહી ચદ્રે તેના માટા જન્મમહાત્સવ કર્યો.
,
હવે સાગર શ્રેષ્ઠી ક્ષણવાર પછી ક્રોધ શાંત થઈ જતાં પુત્રના વિયેાગાગ્નિથી તસ થઈને માણુસા પાસે તેની શેાધ કરાવવા લાગ્યા, તેઆ વન, ગામ અને નગરાદિકમાં બહુ ભમ્યા, પરંતુ સમુદ્રમાં જેમ રત્ન ખોવાયા પછી ન મળે, તેમ તેના પત્તો મેળવી ન શક્યા. ત્યારે લાંબે વખત શૈાચ કરીને પાંખ વિનાના પંખીની જેમ ધન કમાવવા જતાં પેાતાને અપુત્રી માનવા લાગ્યા. પછી મોટા સાર્થ રચી, ઘણાં કરિયાણા અને ચાર કેાટી મૂલ દ્રવ્ય લઈને ને ચાલતા થયા, જુદા જુદા દેશમાં ભમતાં, વેપારથી બહુ ધન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com