________________
ધર્મધનની કથા.
(૩૧) કઈવાર પિતાના ઘરની ચિત્રશાળામાં તે બેઠે હતો, ત્યારે વણિકપુત્રે તેને વેત રત્નાવલીહાર દેખાડીને તેની કીંમત પૂછી. ધમધને તેનું સવા લાખ મૂલ્ય બતાવ્યું. એટલે તે હારને એક પાત્રમાં મૂકીને કંઈ કામસર ઘરની અંદર ગયે, એવામાં ભિંતપરથી ચિત્રમયૂર ઉતરીને તે હાર ગળી ગયે અને પાછા ચિત્રસ્થ થઈ ગયે. તે જોઈને ધર્મધન ચિંતવવા લાગ્યો-- અહા ! કર્મના પ્રભાવથી આ ન સંભવે તેવું અહીં મારા પર આવી પડ્યું, કે જે ક્યાં જેવામાં કે સાંભળવામાં પણ નહિ આવ્યું હોય. કહ્યું છે કે
" यन्मनोरथगतेरगोचरो, यत्स्पृशन्ति न गिरः कवेरपि । स्वप्नवृत्तिरपि यत्र दुर्लभा, हेलयैव विदधाति तद्विधिः" ॥२॥
અર્થજે મનને અગોચર છે, જેને કવિની વાણી કલ્પી ન શકે અને જ્યાં સ્વપ્નવૃત્તિ પણ પહોંચી ન શકેદેવ તે લીલામાત્રમાં કરી બતાવે છે.”
અહા ! મારા કર્મવિપાકને ધિક્કાર છે, કે જેના વેગે સ્થાને સ્થાને આ નવાં નવાં દુ:ખે ઉપસ્થિત થાય છે. પિતાનું મરણ, ધનને નાશ, અધમ સીથી પરાભવ, માતાને વિયોગ, પરદેશમાં પરાભવ અને આ ચેરીનું કલંક માથે આવશે. હવે વણિકપુત્ર હાર માગશે ત્યારે તેને હું શું જવાબ આપીશ ? આવું અસંભવિત નજરે જોયા વિના કેણ માને ? માટે અહીંથી તરત નીકળી જાઉં. કારણ કે કલહ કરવામાં હું કાયર છું.’ એમ ધારીને તે ઘર અને નગરમાંથી પણ તરત બહાર નીકળી ગયો, અને અનુકમે તે દરિયા કિનારે આવ્યો. તે સિંહલદ્વીપ તરફ જનાર વહાણ જોઈને તેના માલિકની નોકરીથી તે તેમાં ચડી બેઠે. અને ધર્મ–કર્મના સંયેગથી તે સિંહલદ્વી પહોંચે. ત્યાં એક વ્યવહાર (વેપાર) જાણું–જોઈને તેના લાગે–
કે મારૂં અશુભ કર્મ હવે ખલાસ થી આવ્યું છે, કાર
માં આ વહાણ કુશલે અહી પહોચી આવ્યું. માટે હવે કે છેક ઉદ્યમથી વ્યવસાય કરું. કાલાદિક સામગ્રી મળતાં વૃક્ષે પણ ફળે છે. કારણ કે-- “અવ્યવસાયિનમાં , વૈવપરં પુરુષRપરિહીનYI
प्रमदा इव वृद्धपति, नेच्छत्यवगुहितुं लक्ष्मीः " ॥ १ ॥ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com