________________
દાનાદિ
*
(82)
પુણ્ય ફળ ઉપર
રાંધી. પતિ જમવા બેઠા, પત્નીએ ભેાજન પીરસ્યું અને તેણે હજી ખાવા ન માંડયુ, તેવામાં તેના ભાગ્યયેાગે વિજયસ્થલ નગરથી માસખમણુને પારણે એક મુનિ તેના ઘરે આવ્યા. તેમને જોત" શ્રદ્ધા અને ભક્તિપૂર્વક તેણે અર્ધ પરમાન્ન આપ્યું અને તે શુદ્ધ સમજીને મુનિએ લીધું. હવે સ્માશિષદઇને મુનિ જેવામાં જાય છે, તેવામાં તને વિચાર થયા કે એ અલ્પ પરમાન્ન ખીજા ખરામ અન્નથી મિશ્ર થતાં નષ્ટ થશે. ’ એમ ધારી તેણે પત્નીને આદેશ કર્યા, એટલે તે હર્ષ પામી, મુનિને આમત્રીને શ્રદ્ધા વિના ભાજનમાંથી મુનિને તેણે બહુ પરમાન્ન આપ્યું, અને મુનિના શરીરે મેલો જોઇને જરા જુગુપ્સા કરી. તે શુદ્ધ દાનથી તેમણે મનુષ્ય સંબંધી ભાગકમ ઉપાર્જન કર્યુ ત્યારથી દાનની અનુમેદના કરવાથી કઇંક ભાગાદિ વધ્યા, કારણ કે અનુમાદના સમિતિ ઉપજાવે છે. એકદા મંત્રાદિ જાણનાર કાષ્ઠ પરિત્રાજક આળ્યે, તે માસના અંતે પ્રથમ ઘરથી મેળવેલ ભિક્ષાથી ભાજન કરતા. તેના તપોયાગ અને મત્રાદિકથી રજિત થયેલ સુમિત્ર માસખમણુના પારણે તેને નિમ ંત્રીને ભક્તિથી ભાજન કરાવ્યું. તેના સંસર્ગ અને ઉપદેશાદિથી કઇક મિથ્યાત્વને પામેલા તે દંપતીએ જિનશાસનની અવજ્ઞા કરી. હવે કાઇવાર ભુવનાનંદ રાજિષ ત્યાં ઉદ્યાનમાં રહી તપસ્યા કરતાં, દેહમાં પણ મમતા રહિત થઈને તેણે અભિગ્રહ લીધા કે—
• પગે એ ઘેાડા આંધેલા હાય, દેશાંતરથી આવેલ હાય, જેનુ શીર ધુળથી બ્યાસ હાય, થાકી ગયા હૈાય, ત્રીજે પહેા૨ે બધ થયેલા પોતાના ગૃહદ્વાર માગળ ક્ષુધાતુર થઈને અશ્વના પર્યાણપર બેઠા હાય, હાથમાં રહેલ શુકને ખેલાવતા હાય-એવા કાઇ પુરૂષ, જો અવજ્ઞાપૂર્વક મને સિંહુંકેસરી માદક આપશે, ત્યારેજ મારે પારણું કરવું, નહિ તે મારે તપાવૃદ્ધિ થાએ, ’હવે ગાચરી ફરતા તે મુનિ એકવાર દેશાંતર જતા સુમિત્રના ઘરે ગયા. એટલે " તેણે પોતાની પત્નીના હાથે આદરપૂર્વક તેને ભિક્ષા અપાવી, પરંતુ માની અને અભિગ્રહી તે સાધુ ભિક્ષા લીધા વિના ચાલ્યા ગયા. ત્યારે ગયેલા તે મુનિને ખાલી અમંગલરૂપ માનતા તથા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
.