________________
(૮)
શ્રાવક ધર્મની આરાધના અને વિરાધના ઉપર
આપણે દેશ સખીના બોલી અને તેણે મને લગ્ન
દર પુત્ર અગાઉથી આવી ગયો છે એવા કામદેવના મંદિરમાં તે આવી. ત્યાં દાસીને દ્વારપર બેસારી, પતે અંદર જઈને–અહીં સિદ્ધદર આવેલ છે?” એમ બે ત્રણ વાર તે બેલી. ત્યારે શ્રેષિપુત્ર જાગ્રત થઈને બે – આવેલ છું” એટલે ભૂષણના પ્રકાશથી નજર કરીને તેણીએ તેના હાથે કંકણું બાંધ્યું, અને હર્ષિત થઈને કહ્યું-“મને પ્રેમાળને તરત પરણીલે” ત્યારે ચરણને અર્થ વિચારતાં તે સત્વર તેને પરણ્યા. ત્યાં ભાગ્યયોગે કામદેવે તેને લગ્ન પ્રસંગે કેટ કીંમતના પાંચ રત્ન આપવાં, તે તેણે વરુના છેડે બાંધી લીધાં. એવામાં રાજસુતા બેલી-જેમ મારી વાંછના પૂર્ણ કરી તેમ બીજી સખીઓની પણ પૂર્ણ કર. હે પ્રિયતમ ! જેથી આપણે દેશાંતર જવાનું છે, તે રથ કયાં છે?” એટલે “બધું સારું થશે, અત્યારે તે મને નિદ્રા આવે છે, માટે ક્ષણવાર સુઈ જાઉં છું” એમ કહીને સિદ્ધદત સુઈ ગયે. પણ રાજપુત્રીને વિચાર થઈ પડયે કે અહે ! આવા ભયના પ્રસંગે પણ આ નિચિંત અને રથ વિનાને કેમ સુતે છે? માટે આ તેજ છે કે નહિ?” એમ શંકા થતાં ગુપ્ત દીવાથી તેનું અદ્ભુત સ્વરૂપ જોઈને રાજપુત્રી આશ્ચર્ય પામી. અને અહે ! રૂપ, અહા ! કાંતિ! અહા ! વિધાતાની રચના! અમારા ભાગ્યથી ચિંતળ્યા કરતાં પણ આ અધિક પતિ મળે. તેથી કાચ લેવાની ઈચ્છા કરતાં ચિંતામણિ હાથ ચડયું.' એમ વિચારતાં તે અત્યંત હર્ષાકુલ બની ગઈ. એવામાં પોથી જોતાં તે ચરણ વાંચી, તેને અર્થ બરાબર વિચારીને તેણે તેને જ પ્રમાણુ કરી લીધું. પછી પોતાની ત્રણ સખીઓને ખાત્રી આપવા તેણે હર્ષપૂર્વક અંજનથી પિતાનું એક ચરણ નીચે પ્રમાણે લખ્યું–
વિ ાર સૈવધિનીયમ્. એટલે–કારણકે દેવનું ઉલ્લંઘન ન થઈ શકે.'
ગાઢ નિદ્રા કરતા તેના વસ્ત્રના છેડે પૂર્વની માફકતે ઈષ્ટ પોથી તેણુએ બાંધતાં બાંધતાં તેના દરેક અંગ પર પિતાની દષ્ટિ ફેરવી લીધી- પછી વાહન વિના દેશાંતર જવાય તેમ નથી” એમ ધારી ચરણનો અર્થ ચિંતવીને તે જેમ આવી હતી, તેમ પાછી ચાલી ગઈ. - ત્યાર બાદ બીજા પહેરે સિહદત્ત, પ્રધાનની પુત્રીને પણ
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat