________________
( ૧
ચાર નિયમ પાળવા ઉપર---
ભગ પાંચ રૂપીયા ખરચીને તેમને ભાજન કરાવ્યું. એ પ્રમાણે પાતાની શક્તિ બતાવીને શ્રેષ્ઠીસુત પ્રમાદ પામતાં તેઓ આગળ ચાલ્યા. બીજે દિવસે તેજ પ્રમાણે રાજાએ સેનાપતિને આદેશ કો. એટલે તેણે નગરમાં જઇ, જુગારમાં પાંચસેા રૂપીયા જીતીને કાઇ વિષ્ણુકના ધરે તેમને જમાડ્યા. તેથી ત્રણેએ સેનાપતિના વખાણુ કર્યાં. અને બધા આગળ ચાલ્યા. ત્રીજે દિવસે રાજાએ ભેાજનાદિ કરવાના મંત્રીને હુકમ કર્યાં. ત્યારે સ ંકેત કરીને તે આગળના કાઇ નગરમાં ગયા. ત્યાં પટહુ વાગતા જોઇને તેણે તેના વગાડનારને પૂછ્યું. એટલે તેણે તેનું સ્વરૂપ કહ્યું કે- એક કેાઇ શ્રુતધારિણી જોગણે એક વખત રાજાની આગળ આવીને કહ્યું— જે મને અદ્ભુત ( પૂર્વે ન સાંભળેલ ) સંભાળવે, તેને આ પાંચ હજાર રૂપીયાનુ કનકપાત્ર આપું. ’ આથી પંડિતાએ તેને ગાથા, શ્લાક વિગેરે નવા નવા બનાવીને સભળાવ્યા, પણ તે બુદ્ધિના બળથી ધારી લઈને ખેલતી કે- આ તા મને પ્રથમથીજ આવડે છે.' તેથી પોતાની ખ્યાતિને માટે તે જોગણ મા પટહુ વગડાવે છે, અને રાજાને અભિ માનથી કહે છે કે— મને કોઇ જીતનાર નથી.”
"6
cr
)
આ પ્રમાણે સાંભળતાં મંત્રી, તેને અટકાવીને રાજા પાસે ગયા, અને સભામાં પેલી દ્વેગણને ખેલાવીને તે મહામતિ નીચેની ગાથા આત્યા—
!! तुज्ज्ञ पिया महपिउणो, धारेइ अणूणगं सयसहस्सं । નદ્દ મુખપૂવં વિન્નડ, અદ્દ ન મુયં હોય તેવુ ”
91
અ— તારા પિતાએ મારા પિતા પાસેથી એક લાખ રૂપીયા કરજે લીષા છે, જો આ બાબત પૂર્વે તારા સાંભળવામાં આવેલ હાય, તો તે આપ, અને જો ન સાંભળી હોય, તેા કનકપાત્ર આપ. ’
એ પ્રમાણે તે જોગણ જીતાઈ જવાથી કનકપાત્ર તેને આપીને લેાકેાની મશ્કરી સાંભળી તે તરત ભાગી ગઈ. માથી રાજાએ મંત્રીના સત્કાર કર્યો અને લેાજનને માટે આમ ત્રણ ક્યું .. ત્યારે મંત્રીએ કહ્યું — મારા મિત્રો બ્હાર છે. ' એટલે રાજાએ તેમને મેલાવીને બધાને ગરવ સહિત લેાજન કરાવ્યું. પછી રાજની રત્ન લઈને ચાથે દિવસે તેઓ આગળ ચાલ્યા. ત્યાં રાજાએ કહ્યું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com