Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 107
________________ (૯:) ચાર નિયમા પાળવા ઉપર ત્યારથી તેના ધર્મમાં વિન્ન કરનાર જો સ્વામીના આદેશ થાય, તે તે પોતે બજાવી અનુમેાદનાસહિત તે તેને સહાય કરતા હતા. અને સુંદરના સંબંધથી વચવચમાં નિયમો પાળતા તથા તેમણે સ્વદાર સંતેાષ વ્રતને સ્વીકાર કર્યા, તેમની ત્રણે પત્નીઓ, ધર્મની એકતાથી જેવા સુંદરપર ભક્તિરાગ રાખતી, તેવા પેાતાના પતિઓપર ધરાવતી નહિ. તે ચારે રમણીએના પરસ્પર ધર્મ રાગ જામ્યા. એ રીતે તે પાંચેએ ચાર નિયમા ખરાખર પાળ્યા. વખત જતાં આયુ પૂર્ણ કરી, નાકરના ભવ તજીને તે સુંદર, ચાર નિયમ ખરાખર પાળવાથી ચાર રાજ્યાના ધણી તુ રાજા થયા. મદના વિગેરે ચારે સ્ત્રીઓ, પૂર્વ સ્નેહુથી અને સમાન પુણ્યના પ્રભાવથી કીમિતી વિગેરે તારી અભીષ્ટ પ્રિયાએ થઇ. તારા પુણ્યની અનુ મેદનાથી તથા ધર્મ સહાયથી મંદર વિગેરે ત્રણે તારા મિત્રા થયા. પૂર્વ ભવના અભ્યાસથી તમે સર્વના સ્નેહ જામ્યા છે. પૂર્વભવે ઉપકાર કરનાર તેમને તે સમૃદ્ધિવાળા બનાવ્યા છે. હું રાજન્ ! પોતાની મેળે ચાતરફથી આવી મળેલી રાજ્યલક્ષ્મી, ચાર સર્વોત્તમ પ્રિયાએ, સાંય અને ધૈર્યાદિ ઉત્કૃષ્ટ ગુણા, દેવના પ્રસાદ અને નિર ંતર સુખ—એ બધા ચાર નિયમના, તને, પત્નીને તથા મિત્રાને મળેલા ફળે સમજીને આર્હત ધર્મનું આરાધન કરો. આ લેાકમાં રાગાદિના કારણરૂપ તથા પરલેાકમાં દુર્ગતિ દુઃખાના કારણરૂપ અતિ કામસેવનના ત્યાગ કરીને સર્વ સુખના મૂલરૂપ ધર્મોનું સેવન કરો. ” ,, એ પ્રમાણે સાંભળતાં રાજા, રાણીએ તથા મિત્રા જાતિસ્મરણ પામવાથી હર્ષિત થઇ, પ્રતિબંાષ પામીને ખેલ્યા... હું ભગવન્ ! આપનું વચન સત્ય છે. સમજ વિનાના સ્વપ ધર્મથી પશુ જો અમને આટલું બધુ ફળ મળ્યું, તો હવે તે વિસ્તારથી સમજાવા, કે જેથી અમે સમજીને ગૃણ કરીએ ' ત્યારે તેમના પર અનુગ્રહ કરતાં ગુરૂમહારાજે દશવિંધ યતિષ અને સમ્યકત્વમૂલ ખાર પ્રકારે ગૃહસ્થધમ વિસ્તારથી તેમને કહી સ`ભળાવ્યે. એટલે રાજા વિગેરે ખેલ્યા— હું પ્રભા ! યતિધર્મ પાળવાને અમે સમર્થ નથી, માટે કૃપા કરી અમને શ્રાવક ધર્મ આા.’ ત્યારે ગુરૂ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 105 106 107 108 109 110