________________
(પાછળ વાંચો),
આત્માનન્દ પ્રકાર :
જૈન કેમમાં અતિ ફેલાવા સાથે પ્રખ્યાતિ પામેલું છે માસિક આ સભા તરફથી વિશ વર્ષ થયા પ્રતિમાસે પ્રગટ છે તે કરવામાં આવે છે. તેમાં આવતા ધાર્મિક, વ્યવહારિક અને આ નૈતિક સંબંધી ઉત્તમ લેખેથી આપણું કામમાં પ્રસિદ્ધ થતાં આ
માસિકોમાં તે પ્રથમ પંક્તિ ધરાવે છે. દર વર્ષે તેના ગ્રાહકેને જે છે વાંચનને બહળે લાભ આપવા સાથે, વર્ષ પૂર્ણ થતાં પહેલાં હુ
નવીન દ્રવ્યાનુયોગ વગેરેના વિષયથી ભરપૂર એક ઉત્તમ આ ગ્રંથ સુંદર બાઈન્ડીંગથી અલંકૃત કરી દર વર્ષે ભેટ આપછે વામાં આવે છે. એકજ પદ્ધતિએ આવી ભેટને લાભ દરવર્ષે
આ માસિકજ આપે છે. હાલમાં તેનું વિશમું વર્ષ ચાલે છે. દરેક માસિક અને પેપરવાળાએ સખ્ત મેંઘવારીના સબબે લવાજમ વધાર્યું છતાં અમોએ સમાજને ઉદારતાથી વાંચનને લાભ આપવા તેનું તેજ લવાજમ રાખ્યું છે અને ભેટની બુક ઘણી જ મટી દર વર્ષે આપવાને ક્રમ ચાલુ રાખે છે તેથી તે ગ્રાહકોની સંખ્યા વધતી જાય છે, વળી ગુરૂભક્તિ નિમિત્તે
નીકળતા આ માસિકની લધુ વય છતાં ગ્રાહકોની બહોળી છે સંખ્યા તેજ તેની ઉત્તમતાને પુરો છે. વાર્ષિક મૂલ્ય રૂા. જ ૧-૦-૦ પિસ્ટેજ પાંચ આના રાખવામાં આવેલ છે. તેના પ્રમાણમાં લાભ વિશેષ છે. નફે જ્ઞાન ખાતામાં વપરાય છે, આ
જેથી દરેક જૈન બંધુઓએ તેના ગ્રાહક થઈ અવશ્ય લાભ - જે લેવા ચુકવું નહિં.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com