________________
૮૮)
ચાર નિયમે પાળવા ઉપર– પિતાના અભિપ્રાયથી કિરૂદ્ધ સમજીને રાજા ક્રોધાતુર થઈને બે
હે મૂઢ ! તું પિતાનું કથન પણ કેમ સમજતો નથી? હે દુષ્ટ ! મારી સમક્ષ પણ આવું વચન બોલ્યા, માટે તું નિગ્રહ કરવા ગ્ય છે.” એમ કહેતાં કે યમાન થઈ રાજાએ તેને બંધાવીને કેદખાનામાં નખાવી દીધો. પછી એકાંતમાં મંત્રીની અનુમતિ લેવાને નૈમિત્તિકનું કથન વિસ્તારથી અને પોતાને અભિપ્રાય રાજાએ તેને કહી સંભળાવ્યું. એટલે સેનાપતિને થયેલ દંડ જોઈ, રાજાને કેલધમી જાણુતા અને ઉપાયમાં ચાર મંત્રીએ કાલક્ષેપ કરાવવાની ઈચ્છાથી રાજાને કહ્યું-“રંભા કરતાં પણ રૂપાળી આ કન્યાને પરણવાને તું જ લાયક છે. ઘરે ઉતપન્ન થયેલ પિતાની કામધેનુને કણ વેચે? લેકેજ કેવળ દુર્મુખ છે, કે જેથી ગમે તેમ બોલ્યા કરે છે. માટે તે સ્વામિ ! કાર્યસિદ્ધિ થાય, તેવો ઉપાય બતાવું અને લોકે પણ બેલતા બંધ થાય. સાંભળ-“હે રાજન ! છ મહિના સુધી એ કન્યા મારે ઘેર આપો. તારાજ દાસ-દાસીએ એની સંભાળ રાખશે. એટલે મંત્રીએ આ પિતાની પુત્રી, લાલનાદિ કેડ પૂરા કરવાને સંતાન રહિત રાણુને જન્મદિનથી આપી હતી. અત્યારે તે વન પામી, તેથી તેને પરણાવવાને પાછી લીધી. ” એ પ્રમાણે એકવાર લોકવાયકા ભલે પ્રસિદ્ધ થાય. અવસરે બીજે વર ન મળવાથી તે તને જ આપીશ. એમ પરણવા જતાં ઈષ્ટસિદ્ધિ થતાંપણ તું નિંદા પાત્ર નહિ થાય.”
આ પ્રમાણે સાંભળતાં રાજેએ મંત્રીના વખાણ કરતાં તેજ પ્રમાણે કર્યું. આવા કાર્યોમાંજ મંડળીઓની મતિ સફલ થાય છે. કારણ કે-- " उदन्वच्छिन्ना भूः स च निधिरपां योजनशतं,
सदा पान्थः पूषा गगन परिमाणं कलयति । इति प्रायोभावाः स्फुरदवधिमुद्रामुकुलिताः જતાં પ્રજ્ઞોમેષઃ પુનરથમણીમા વિનયતે” | ૬ |
અથ–“સમુદ્રથી ભેદાયેલ ભૂમિ અને સમુદ્ર, પાણીનું પરિમાણ, મુસાફર સો જનનું પરિમાણ અને સૂર્ય, ગગનનું પરિમાણ જાણે છે. આ બધા
www.umaragyanbhandar.com
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat