________________
સુમુખપદ ચાર મિત્રોની સ્થા. (૮૯) પદાર્થો પ્રાયઃ અવધિની મુદ્રાથી બંધાયેલા છે, પરંતુ સજજનોની બુદ્ધિનો વિકાસ તે નિરવધિ થઇને વિજયવંત વર્તે છે.”
એકદા શંકા લાવતા રાજાએ, ઈષ્ટઘાતક અને શલ્યરૂપ તે સેનાપતિને મારવાને માતંગને આદેશ કર્યો. તે વાત પિતાની બુદ્ધિથી જાણીને મંત્રીએ ઘણું દ્રવ્ય આપી, માતંગ પાસેથી તેને છેડાવી પિતાના ઘરે ગુપ્ત રાખે. અને માતંગે તેવા પ્રકારનું લેયમય શિર પિતાની બુદ્ધિથી બનાવી, દૂરથી રાજાને સાંજે તે બતાવતાં છેતરી લીધો. હવે પોતાની સુતાની કામનાથી તપ્ત થયેલ રાજા દિવસોને ગણતે, પંડિતેએ સમજાવતાં પણ તે કઈ રીતે સમજે નહિ.
એક વખતે મંત્રી, સેનાપતિ અને વીરમતી રાણું એકાંતમાં ભેગાં થઈને પરિણામે હિતકર કાર્યને વિચાર કરવા લાગ્યા. તેમાં રાણી બેલી-“હે મંત્રિમ્ ! એ અધ્યરાજાને જે તે બેધ પમાડી ન શક્યો, તે બીજા ઉપાયની શોધ કર.” સેનાપતિ બેલેપિતે મરવું અથવા મારવું, પણ વિશ્વ નિંદનીય રાજાનું આ અકત્ય સહન નહિ થઈ શકે.” મંત્રી બેત્યે–પોતે મરવું કે રાજાને મારવું, તે પણ ધર્મજ્ઞ જનને યુક્ત નથી, અને તેમાં ભવિષ્યનું હિત નથી. પરંતુ બીજા રાજાને સ્થાપીને તેને કન્યા આપવી. અને તેને આશરે પ્રજા સહિત આપણે સુખે રહીએ. પણ તે કોઈ ગ્ય કુલીન, બલવાન, ન્યાય, ધર્મ અને ગુણયુક્ત યુવાનની શોધ કરવી જોઈએ કે જે એને જીતવાને સમર્થ થાય. હાથી સૈન્યને અધિપતિ શીલ, મંગલ કેટવાળ, અને સિદ્ધદૂત મારે વશ છે, માટે એ કામ દુષ્કર નથી. આપણે દૂતને બોલાવીને તેવા પુરૂનો સંભવ પૂછીએ. તેણે બહુ જોયું છે, તેથી જે જાણતે હેય, તે તમારું ધારેલું થાય.” એટલે રાષ્ટ્ર અને સેનાપતિએ કબૂલ કરતાં તેણે દુને ગુપ્ત રીતે બેલાબે, અને તે વાત પૂછતાં દૂત બેલ્ય –
ચંદ્રપુરમાં સર્વ ગુણયુક્ત, પિતાના ભાગ્યથી રાજ્યલક્ષમી મેળવનાર અને દેવતાને મિત્ર એ સુમુખ નામે યુવાન રાજા છે. ગુણનો સમુદ્ર અને તેજમાં સૂર્ય કરતાં અધિક એવા તે રાજાની ૧૨ .
નામે વાલમી
* કરતા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com