________________
સુમુખનુપાદિ ચાર મિત્રોની કથાઃ
( ≥ )
કર્યાં. એટલે રાત્રે કન્યા પરણાવી, દ્રુપતીને શીખામણ આપીને પ્રભાતે શ્રી કાંતાએ વ્રત લીધું. પોતાના હિતમાં કાણુ વિલંબ કરે ? હવે દિવ્ય રૂપ અને સ્નેહવતી તે પ્રિયા પામીને સુમુખ રાજા તેને રાજ્ય કરતાં પણ અધિક માની તેની સાથે સતત વિલાસ કરવા લાગ્યા. પતિના સ્નેહથી સુખી થતાં તે ભગવતી પણ પેાતાના મામાપના વિયેાગ ભૂલી ગઈ. તરૂણાવસ્થામાં સ્ત્રીઓને પ્રાય; પાતાના પતિજ વ્હાલા હાય છે. પછી રાજ્યસ`બધી સોંગ ભાગવવામાં જેને નિશ્ચય થયા છે એવા તે રાજાએ મંત્રી વિગેરેને રાજ્યભાર સેપીને પાતે ચિંતા તજી દ્વીધી. અને નિર ંતર અંતઃપુરમાં રહેતાં તે ગીત, નાટકમાં મસ્ત રહી ભાગવતી સાથે ભોગ વિલાસ કરવા લાગ્યા. એટલે · આ નવા રાજા ભાગમાં આસક્ત છે અને રાજ્ય સ્થિતિ વિગેરેથી અજ્ઞાત હાવાથી અસમર્થ છે' એમ ધારીને મંત્રીઓ વિગેરે તેની અવજ્ઞા કરવા લાગ્યા. એટલુ જ નહિ પરંતુ રાજાને સેવક વર્ગ પણ તેમને વશ થઇ ગયા, કારણકે જે સાક્ષાત્ આપે છે, પ્રાય: તેને તે પ્રિય થઇ પડે છે. ત્યારે સેનાપતિ વિગેરે તથા મિત્રએ તે મંત્રીઓને કહ્યું- આ ભાગ્ય નિધાનની અમારી માફક તમારે અવજ્ઞા કરવી વાજબી નથી. 'તે એલ્યા——
"
".
આ સમસ્ત રાજ્ય અમને વશ છે, જેના સુખા અમારા તાખામાં છે અને નારીમાં આસક્ત એવા એ રાજાની શું ખીક છે ?’ એટલે તે મિત્રાએ આ પ્રવૃત્તિ અધી રાજ્યને કહી સંભળાવી. તેથી રાજાને કંઈક ચિ'તા થઇ અને તે રાત્રે અલ્પ નિદ્રામાં સુતા, એવામાં મધ્ય રાત્રે કોઈ દેવે આવીને કહ્યું- જાગે છે કે સુતા છે ? ’ રાજા ખેલ્યા ચિંતા નિદ્રાને સતાવે છે. ' દેવે કહ્યુ - તે શી ચિંતા છે ? ' એટલે રાજાએ મંત્રી વિગેરેના અવિનય કહી સંભળાવ્યે. દેવ ખેલ્યા-- ખેદ ન કર. હું તારી ચિંતાને દૂર કરનાર બેઠા છું. ’ સ્નેહને લીધે પોતાના મિત્રની પુત્રીના પતિ એવા તારૂં રક્ષણ કરવાને માહેંદ્ર દેવે મને આદેશ કર્યાં છે, હું નગરદેવતા છું. ' એમ કહીને દેવ અંતર્ધાન થયા. એટલે રાજા આનંદથી નિદ્રા લઈ પ્રભાતે જાગ્રત થઈ, નિચ કર્મ કરીને રાજસભામાં આવ્યા, અને સેવાને માટે આવેલા મુખ્ય મંત્રીને તેણે કર્યું કે- ઘણા વખતથી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com