________________
(૨૪)
ચાર નિયમો પાળવા ઉપર
સ્વસ્તિક દેખાય તે પણ તેવીજ થાય. જેના રામ, ગાત્ર અને કાપ કામળ હાય, જેના વચન તથા કેશ મૃદુ હાય, જેના રેશમ અને નિદ્રા રૂપ હાય, તથા જેના આહાર, પરસેવા અને હાસ્ય અલ્પ હાય તેવી સ્રી ભાગ્યથીજ મળી શકે. જે બહુ કુશ, લાંખી, ટુકી, સ્કુલ, શ્યામ. ચંપક કરતાં ગૈારી, કપિલા (પિંગલવણી )હાડે રામ હાય, ઘર અવાજવાળી અગના હાય, તે તજવા લાયક છે. જો ભ્રકુટી કે લલાટમાં મશક ( તલ ) હોય તેા તે લક્ષ્મીવતી કે રાણી પણ થાય અને ડાબા ગાલપર હાય, તે મિષ્ટાન્નમાં પ્રેમાળ થાય, જો રક્ત તિલ લાંછન હૃદયમાં હાય, તે ધાન્ય, ધન અને સુખ સહિત રાજાની માતા અથવા રાણી થાય, અને નાસાના અગ્રભાગપર મશક હાય, તે પણ તે રાજમાતા કે રાણી થાય. જો નાસકાના અગ્રભાગપર કાજળવર્ણા મશક હાય, તે તે વ્યભિચારિણી અને હીન થાય, તથા ધન ધાન્યથી હીનને શ્યામ તલના લાંછન સહિત બે ગાળી હાય. મશક, તિલક કે લાંછન, કહેલ સ્થાના વિના ડાબે પડખે અશુભ સમજવુ, અને જમણે પડખે ઘણીવાર સ્ત્રીઓને કલેશકારી થાય છે, સુતાં અને હસતાં જેના મુખમાંથી લાળ પડતી હાય, અને નેત્રમાં આંસુ આવતા હાય થતા ખને ગાલે ખાડા પડેલા હાય, તે જરૂર અસતી હાય. સ્વેચ્છાએ જતાં દૈવયેાગે જેણીનું વસ્ત્ર પટપટાયમાન થાય તે અને જે હાસ્યસ્વભાવી તથા શબ્દ કરતી જતી હેય તે સ્ત્રી તજવા લાયક સમજવી. જે રાત્રે સુતાં જેમ તેમ ખેલે અને દાંત પીસે. તે સ્ત્રીના નદી, પત કે લતાદિના નામથી ત્યાગ કરવા. સ્ત્રીને ડાબે પડખે આવ શુભ ન ગણાય, તે તેના સંહાર કરનારા છે, તે ભાલમાં અગર જમણે પડખે હાય તે શુભ ગણાય. હવે સંગ્રહ કરીને કહે છે— જેની પિંગલવણી' આંખ, ગાલે ખાડા, ગધેડાની જેમ બહુ બકવાદ, સ્થૂલ મસ્તક, ઉંચા વાળ, લાંબા હાઠ, દીધે મુખ, છુટા દાંત, લાંખા હાઠ અને જીભ, શુષ્ક શરીર, બ્રશુટી સાથે મળેલ, ઉંચે બહુ હાસ્ય, મેાટી નાસિકા હાય તે ભ્રષ્ટ શીલ અને સુતના સુખરહિત હાય, માટે તે કન્યા વનીય ખતાવેલ છે. જેના ઉરૂ પુષ્ટ, ગાલ ભરેલા, સરખા શ્વેત દાંત, પદ્મના પત્ર જેવી વિશાળ આંખ, ખિંખ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com