________________
મુમુખનુપાદિ ચાર મિત્રાની કથા.
(૧૭)
66
લઇને તે મિત્રાને કહ્યું- અમે ચારે માત્ર બહુબળના આધારે એકવાર દેશાંતર જઈએ છીએ, અને પેાતાના ભુજ મળથી ઉપાજૅન કરેલ લક્ષ્મીને અમે પ્રગટ કરીને ભેળવીશું. ' કહ્યુ છે કેदीसह विविहं चरियं, जाणिज्जड़ सुयण दुज्जण विसेसो । नियपुन्न पमाणं गुणवियद्विमाय तेण निउणा नियंति महिं ॥ " અ— વિવિધ ચરિત્ર ( આચાર ) જોવામાં આવે, મુજન, દુનનેા ભેદ જાણવામાં આવે, પેાતાના પુણ્યનાં પરીક્ષા થાય અને ગુણુને વધારા થાય—એવા હેતુથી નિપુણુ જતા વસુધાપર વિહાર કરે છે. ’
એ પ્રમાણે રાજાએ પાતાના અભિપ્રાય જણાવ્યા, ત્યારે સેનાપતિ વિગેરે એલ્યા− હે નાથ ! અમે ત્રણ કાલ તમારા મનને અનુસરનારા છીએ. ' પછી પ્રથમના પ્રધાન વિગેરેને રાજ્યની ભલામણ કરીને રાજા વિગેરે તે ચારે મિત્ર રાત્રે ગુપ્ત રીતે દેશાંતર જવા નીકળી પડ્યા. માત્ર ભુજબળની સહાયતાથી એ પહેા૨માં તેઓ કાઇ નગરમાં પહેોંચ્યા, ત્યાં રાજાએ તેમને કહ્યું કે* માત્ર પેાતાનીજ શક્તિથી આજે અહીં આપણામાં કાણુ ભેજનાર્દિકની સગવડ કરશે. ' તે ખેલ્યા- જેને તમે આદેશ કરો, તે. ’ ત્યારે રાજાએ શ્રેષ્ઠિપુત્રને તેમ કરવાના આદેશ કર્યો. પછી તેમને વૃક્ષ નીચે મૂકી શ્રેષ્ઠિપુત્ર નગરમાં ગયા. ત્યાં કોઈ સહાય વિનાના વણિકના ડાટે તે બેઠા. તે દિવસે તેને પુત્ર ગામ ગયેલ હતા, અને મોટા ઉત્સવ ચાલતા હાવાથી વસ્તુ લેનાર ગ્રાહકા ઘણા આવતા, પરંતુ તે વણિક વૃદ્ધ હાવાથી બધાને ચીજ વસ્તુ આપવાને અસમર્થ થયા. એવામાં પડીકાં વિગેરે બાંધવામાં ચાલાક તે વણિક પુત્ર તેને બહુ મદદ કરી. તેની સહાયતાથી પેાતાને વધારે લાલ થયેલ જોઈને હાટ બંધ કરવાના વખત થતાં વણિકે તેને પ્રસન્ન થઈને કહ્યું – હે ભદ્ર ! તુ કાણુ છે અને ક્યાંથી આવ્યા છે ?' તે આલ્યા- હું. શ્રેણિપુત્ર છું અને દેશાંતરથી આવ્યા છું, ’ વેપારીએ કહ્યું – ચાલ, આપણા ઘરે. ’ તે એક્ષ્ચા
"
'
મ્હાર મારા ત્રણ મિત્રા બેઠા છે. ’ વેપારી બેલ્લ્લા— તેમને પશુ એલાવી આવ. ’ ત્યારે તે મિત્રાને લઇ આવ્યા અને વેપારીએ લગ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com