________________
(૫૬) શ્રી શ્રાવક ધમની આરાધના અને વિરાધના ઉપરતે ઘેર આવ્યું અને ત્યાં પત્નીના આક્રોશથી ચાવજ જીવ બહુ દુઃખી થયે. કહ્યું છે કે-- " विकटा अट पर्वताटवी-स्तरवाधीन भज भूपतिनपि । अपि साधय मंत्रदेवता, न तु सौख्यं सुकृतैर्विनास्ति ते " ॥१॥
અથ – “વિકટ પર્વ અને અટવીઓમાં ભટક, સમુદ્રોને ઓળંગ, રાજાઓની સેવા કરે અને મંત્રદેવતાઓને સાધ પરંતુ સુકૃત વિના સુખ મળવાનું નથી.”
જે વણિકે તે પાથી ન લીધી છે અને બીજા પણ કેટલાક ત્યાં કેતુકથી એકઠા થયા તથા તેનું સ્વરૂપ જાણુને પ્રમેદ પામ્યા. તે કહેવા લાગ્યું કે--અહો ! દેવીએ મોકલેલ તે ધૂર્ત આપણને • છેતરી ન શક અને બાલક સિદ્ધદત્તને તે છેતરી ગયે ” તે વખતે કેટલાક ખેલ પુરૂષ હાથે તાળી મારતા હસવા લાગ્યા કે– “અહે વેપારની કુશળતા ! અહો ! પ્રઢ કરીયાણું ! ” હે શેઠ ! કેટલાક હિતેચ્છુ લોકેએ વાર્યા છતાં પાંચસે રૂપીયા આપીને તારા પુત્રે આજ કંઈક લીધું છે, જેનાથી તે કુલનો ઉદ્ધાર કરશે” એમ લેકોના કહેવાથી શ્રેષ્ઠી ખેદ પામ્યું. પછી સાજ પુત્ર ઘેર આળ્યા, ત્યારે તેને શ્રેષ્ઠીએ આવક ખરચ હીસાબ પૂછ્યું એટલે તેણે પોથી લેવાની વાત કહી, ત્યારે તેટલા રૂપિયામાં એક પદ જેઈ, ક્રોધાયમાન થતે શેઠ બે -“હે જડ! તું બીજાની કમાણી પર તાગડધિન્ના કરતો હોવાથી દ્રવ્ય મેળવવાના દુઃખને જાણતો નથી. આવા લોક અને પદે તું શાસ્ત્રોમાં શું ઓછા ભર્યો છે? કે ધનનો વૃથા વ્યય કરતાં તું મારૂં બધું સત્યાનાશ વાળીશ, માટે હવે તુરત રવાના થઈ જા, પુત્રે કરતાં પણ ધન સારૂં, કે તે વિના પુત્ર પલટી જાય અને એક તેને લીધે બધાં સ્નેહી બને” પિતાનાં આ વચનોથી સિદ્ધદત્ત ખેદ પામી, પિથી લઈ–“હવે પાંચ હજાર વિના હું આવવાને નથી” એમ બોલતે બહાર નીકળી ગયે. તે વખતે નગરને દરવાજો બંધ હોવાથી રાત્રે દેવાલયમાં રહી નિશ્ચિત થઈ, પાદના અર્થને વિચાર કરતાં તેણે સુખે નિદ્રા લીધી.
હવે તે નગરમાં રાજ, પ્રધાન, શેઠ અને પુરોહિતની પુત્રીએ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com