Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 71
________________ ૪ . - - - ------ - (૬૨) શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર– સ્વલ્પ માં સિદ્ધ થશે. તેમણે જશે) અને કપિલ, ધર્મ વિના ચિરકાલ હલકી પેનીઓમાં ભમી, અનેક દુ:ખ સહન કરી અંતે ધર્મ પામીને સિદ્ધ થશે. એ પ્રમાણે દેશવિરતિથી સિદ્ધદરને મળેલ અતુલ સુખ અને તેની વિરાધનાથી કપિલને મળેલ દુ:ખ સાંભળીને હે ચતુર જન ! શુદ્ધ આહંત ધર્મ આરાધવાને પ્રયા કરે કે જેથી સંસારને જય કરીને અક્ષય લક્ષ્મી પામે. એ પ્રમાણે શ્રી મુનિસુંદરસૂરિએ રચેલ, અદત્તાદા નના પરિહારાદક શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર સિદ્ધદર અને કપિલની કથા. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110