________________
૪
.
-
-
-
------
-
(૬૨) શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર– સ્વલ્પ માં સિદ્ધ થશે. તેમણે જશે) અને કપિલ, ધર્મ વિના ચિરકાલ હલકી પેનીઓમાં ભમી, અનેક દુ:ખ સહન કરી અંતે ધર્મ પામીને સિદ્ધ થશે.
એ પ્રમાણે દેશવિરતિથી સિદ્ધદરને મળેલ અતુલ સુખ અને તેની વિરાધનાથી કપિલને મળેલ દુ:ખ સાંભળીને હે ચતુર જન ! શુદ્ધ આહંત ધર્મ આરાધવાને પ્રયા કરે કે જેથી સંસારને જય કરીને અક્ષય લક્ષ્મી પામે.
એ પ્રમાણે શ્રી મુનિસુંદરસૂરિએ રચેલ, અદત્તાદા નના પરિહારાદક શ્રાવકધર્મની આરાધના અને વિરાધના ઉપર સિદ્ધદર અને કપિલની કથા.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com