________________
(૬૦ ) શ્રાવક ધર્મની આરાધના અને વિરાધના ઉપર કા.
-
આને પરણ્યા છે ?’ તે ખેલ્યે— આ પાથીના ખલથી. ' એટલે તે પેાથી જોઇ અને તેની પાસેથી પેાથીનો ઉત્પત્તિ જાણીને રાજાએ વિચાર કર્યો કે— ખરેખર ! દેવી એના પર સંતુષ્ટ થઈ છે અને પાથી સાચી લાગે છે. માટે મારી પુત્રીને દેવતાએ આપેલ અને રૂપમાં કામથી ચડીયાતા આ ભલે વાંછિત પતિ થાઓ; પરંતુ એનુ કુલ અજ્ઞાત છે.’ એવામાં પ્રધાન વિગેરે આવીને રાજાને વિનવા લાગ્યા કે—હે સ્વામિન ! આજે રાત્રે કાઇ ધૃતારા અમારી કન્યાઓને પરણી ગયા.’ ત્યારે રાજાએ સિદ્ધદત્તને બતાવતાં કહ્યુ કે—— અરે ! તે આ પેાતે, ’ તેને અદ્ભુત સ્વરૂપવાન જોઇને રાજાની જેમ તે પણ વિચારમાં પડી ગયા.
હવે પુર દર શેઠ તરતજ કાપ શાંત થતાં પરિવારને લઇને ખેદ પામતાં આખી રાત ચાતરમ્ પુત્રને શોધવા લાગ્યા. એવામાં પ્રભાતે તેના સમાચાર મલતાં તે રાજાને નમી, પગે પડતાં પુત્રને આલિંગન આપતાં જાણે નવુ જીવન પામ્યા હાય તેમ આન ંદિત થઇ ગયા. પછી શ્રેષ્ઠો પાસેથી તેના બધા વૃત્તાંત જાણી જમાઈના કુલ, માહાત્મ્ય અને ગૈારવ જાગુવાથો રાજા વિગેરે આનંદ પામ્યા. તે વખતે રાજાએ કહ્યું- હું શેઠ! તારા આ પુત્ર નદીઓને સમુદ્રની જેમ, ભાગ્યથી ખેંચાયેલી અને પેાતે વરવા આવેલી આ કન્યાએને અગાઉથીજ પરણી બેઠા છે. તે પણ આપણે હ મનેારથ પૂરવાને વિસ્તારથી વિવાહ કરીશું. માટે એને ઘરે લઈ જઈને વિવાહની તૈયારી કરે.’ એટલે~~‘સ્વામીની આજ્ઞા મને પ્રમાણુ છે” એમ કહી પુરંદર શેઠ પુત્રને કહેવા લાગ્યા--હે વત્સ ! તારી મેં વૃથા નિભ્રંછના કરી, એ મારા અપરાધ ક્ષમા કરજે. હું ભાગ્ય નિધાન ! ચાલ હવે આપણે ઘરે જઈયે, ત્યાં તારી માતાને ભેટીને આનંદ પમાડ’ સિદ્ધદત્ત મેલ્યા— હૈ તાત ! ચાર ફાટી ધન મેળવવાથી મારી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ છે. હું તાત ! આપ પૂજ્યના કાપ પણ મને અદ્દભૂત લક્ષ્મી આપનાર થઇ પડયા. નિર્માલ્ય પણ દેવની રોષ સમજીને ગ્રહણ કરેલ તે અભીષ્ટ દાયક થાય છે.' એમ કહીને ચો આપેલ વીશ રત્ના તેણે પિતાને આપ્યાં. તે જાણીને શ્રેષ્ઠી તથા શન વિગેરે બધા આલય પામ્યા. પછી શેડ તેને હાથીપર બેસા
"
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com