________________
૧
-
-
-
સિદ્ધદત્ત અને કપીલની કથા તેજ પ્રમાણે પર. એવામાં તેના હાથમાં પૂર્વે બાંધેલ કંકણ અને તે ચરણના અક્ષર ઓળખતાં-રાજસુતાને આ પર છે, એમ જાણીને તે સંતુષ્ટ થઈ. પછી તે સુઈ ગયે. ત્યારે તેણીએ ત્રીજા પુત્રપર નીચેનું ચરણ લખી કહાડયું–
“જિન્તાં તો સુધી ધીર” એટલે-તેટલા માટે બુદ્ધિમાને કંઈ પણ ચિંતા ન કરવી.”
તેના ગયા પછી તેજ પ્રમાણે સિદ્ધદત્ત શ્રેઝિસુતાને પર અને તેણીએ ચેથા પાના પર નીચેનું ચરણ લખ્યું–
યામવીર્ય નહિ તત્વજ્ઞાન” ? .. એટલે–જે અમારૂં છે તે પરનું થવાનું નથી.”
એ પ્રમાણે ચેથા પહોરે પુરોહિતની પુત્રીને પણ તે પરો. અને પૂર્વને વૃત્તાંત જોતાં તેણુએ પાંચમા પાના પર નીચેને લેક લખી કહાડા–
" व्यवसायं करोत्यन्यः, फलमन्येन भुज्यते ।
પર્યાપ્ત વ્યવસાન, પ્રમાળ વિધિવ ન” છે ? |
અર્થ--“એક ઉદ્યમ કરે છે અને બીજાને ફળ મળે છે, માટે વ્યવસાયને ન માનતાં દૈવજ અમને પ્રમાણ છે.”
એ પ્રમાણે લખીને તે પણ દાસી,સહિત પિતાના ઘરે ચાલી ગઈ અને સિદ્ધદર પણ પ્રથમની જેમ ચરણતા અર્થને ભાવતાં નિશ્ચિત થઈને સુઈ ગયો.
હવે પોતાના અપરાધના ભયથી દાસીઓએ કન્યાઓને રાત્રિ સંબંધી વૃત્તાંત તેમની માતાઓને નિવેદન કર્યો અને તેમણે પિતપિતાના પતિને કહી સંભળાવ્યું. એટલે રાજાએ–બતે દુષ્પા૫ ચાલયે ગયે હશે, ”એમ ધારી પ્રભાતે નગરના દ્વાર બંધ રખાવીને પોતાના ખાત્રીદાર માણસ પાસે તેની શોધ કરાવી. એવામાં જેના હાથે ચાર કંકણું બાંધેલ છે અને અદ્ભુત એવા તે સુતેલાને તેઓ વાજીંત્રના નાદથી જગાડીને રાજા પાસે લઈ ગયા. ત્યાં રાજાએ તેને પૂછયું કે–“અરે ! સાહસિક ! શું તું આ ચાર કન્યાShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com