________________
સિદ્ધદત્ત અને કપીલ શ્રાવકની સ્થા.
( ૧ )
રીને લેાકેાથી સ્તુતિ પામતા અને લેાચનને આનંદ પમાડનાર તેને મંગલ-આચ્છવ સાથે પેાતાના ઘરે લઇ ગયા. હુવે તેના વૃત્તાંત જાણવામાં આવતાં પૂર્ણ મનેાથવાળી તે કન્યાએ અતિશય આત્મર્યું માનદ ઉત્કંઠા અને માહ પામી. પછી સારા લગ્ન મેટા આર્ડખરથી તેમણે તેના વિવાહ કર્યાં અને રાજાએ કન્યાદાનમાં તેને પાંચ હજાર નગરાદિક આપ્યા.
ત્યારબાદ રૂપ ચાવન અને સ્નેહથી શાલતી તે પત્નીએ સાથે તે નિર ંતર, દેશુંક દેવની જેમ ભાગવલાસ કરવા લાગ્યા, દાનાદિ ધર્મ આચરતાં તથા દેવ-ગુરૂની પૂજા કરતાં તે ભાગ્યનિધાન સર્વત્ર પ્રશંસા અને પ્રસિદ્ધિ પામ્યા. તેણે શુદ્ધ ધર્મ પમાડીને માત-પિતાને નિશ્ચિત કર્યો, તે મરણ પામી સ્વર્ગે ગયા અને સિદ્ધદત્ત પિતાના પદે આવ્યા. વણિકપુત્રા પાસે કરાવેલ અન્નદાન અને શુદ્ધ વ્યવહારથી તેની સંપદાઓ વર્ષાકાલમાં લતાઓની જેમ વિસ્તાર પામવા લાગી. રાજાના પ્રસાદનુ પાત્ર, જેના ગુણા સર્વને પ્રશ ંસનીય છે અને શ્રાવકધર્મ તથા ક્રિયામાં તત્પર એવા તે સાત ક્ષેત્રે ધન વાપરતાં શાભવા લાગ્યા. પેાતાના મનને અનુકુળ, તથા અતિશય પ્રેમાળ એવી પત્નીએ સાથે પદ્મિની સાથે મધુકરની જેમ તે ભેગરસનું પાન કરવા લાગ્યા. એ પ્રમાણે ત્રણ વર્ગની સાધનાપૂર્ણાંક કેવલ સુખ ભાગવતાં તેણે પુણ્યને લીધે એકજ અવસ્થામાં ઘણા કાળ વ્યતિત કર્યાં. તે સ્ત્રીએથી અનુક્રમે તેના તેજસ્વી પુત્રા થયા, સ્વાતિનક્ષત્રના મેઘથી સાગરની છીપેા સવ્રુત્ત મૈાક્તિકાને ઉત્પન્ન કરેજ. બધી કળાઓમાં ચાલાક, શ્રાવક ધર્મના અનુષ્ઠાનથી શાભતા, માબાપ તરફથી ભક્તિ ધરાવનારા એવા તે પુત્રા પાણીગ્રહણ કરીને અનુક્રમે ઐાઢ થયા.
એકદા ત્યાં જ્ઞાની ગુરૂ પધાર્યા. તેમના મુખથી સ્ત્રીઓસહિત સિદ્ધદત્તે આન ંદથી ધર્મ સાંભળ્યો, અને તેમની પાસે પોતાને પૂર્વ ભવ સાંભળી, અત્યંત વૈરાગ્ય થતાં પુત્રને પેાતાના પદે સ્થાપીને તેણે સ્ત્રીએ સહિત વિધિથી દીક્ષા લીધી, અને ચિરકાલ રત્નત્રય આરાધીને તે દેવસેકું ગયા, તથા અનુક્રમે ધર્મસુખપૂર્ણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com