Book Title: Sumukhnrupadi Dharm Prabhavakoni Katha
Author(s): Vallabhdas Tribhuvandas Gandhi
Publisher: Jain Atmanand Sabha

View full book text
Previous | Next

Page 63
________________ (૫૪) શ્રી શ્રાવક ધર્મની આરાધના અને વિરાધના ઉપરઅવતર્યો, અને સારા મુહુર્તે તે પુત્રરૂપે જન્મ પામે છીએ આ નંદથી મટે ઓચ્છવ કર્યો અને તેનું સિદ્ધદર એવું નામ પાડયું. અનુક્રમે વૃદ્ધિ પામતાં તે ગુણવાન અને અવસરે સર્વ કળાઓને ગ્રાહક થયે, વળી ધર્માનુષ્ઠાનમાં કુશલ અને સર્વ લોકોને તે પ્રિય થઈ પડ્યો. દેવ, ગુરૂ અને મા-બાપની સેવા–ભક્તિ કરનાર, સિદ્ધદત્ત, રૂપ લાવણ્ય અને સૌંદર્યથી સ્ત્રીઓને મેહ પમાડનાર એવા યવનને પામ્યું. “ આપણું સખીના ધણું મન્મથને એણે પિતાના રૂપથી તરછોડ્યો છે ” એમ ધારીને રમણીઓ તેને ચાતરફથી કટાક્ષ-બાણે મારવા લાગી. તેના રૂપથી આકર્ષાયેલ નગરનારીએ, તે જતે ત્યારે તેની પાછળ જતી અને ઉભે રહે ત્યારે કંઈ કંઈ ખાનાથી ઉભી રહી જતી. અહો ! તેના લાવણ્યની શી વાત કરવી? કે જેનું પાન (દર્શન) કરતાં પિર પ્રમદા, સર્વ રસનું પાન કરતાં પણ તૃપ્ત ન થઈ. આ વખતે તેને પ્રેમાળ પિતા તેને માટે કઈ ગુણીયલ કન્યાની શોધ કરવામાં હતું, અને ભાગ્યવાન સિદ્ધ હત બજારમાં પોતાની દુકાને વેપાર ચલાવતે હતે. - હવે અ૫ત્રાદ્ધિ વસુદત્ત ખુબ વેપા કરે અને કુડા તેલ અને માપથી વ્યવહાર ચલાવતાં તે માતૃદત્તની સાથે સરસાઈ કરવા લાગ્યો. તેમ કરતાં પણ તે બહુ ધન મેળવ્યા વિના મરણ પામીને વનમાં મૃગ થયો. ત્યાં સિંહથી હણાતાં તે બંગાલ ગામમાં બ્રા. હાણુ સુત થયે, તે કપિલ એવા નામે અનુક્રમે વૃદ્ધિ પામ્યા. પરંતુ તેના અભાગ્યને લીધે પિતાને વૈભવ બધે નાશ પામે. વ. નવય પામતાં તે કઈ દરિદ્ર બ્રાહ્મણની દુર્ભાગા કન્યા પર. કર્માનુસારે સમાન યોગ થાય છે. તેના કેટલાક બાળકે થયા અને મા બાપ મરણ પામ્યા. લક્ષમી મેળવવાને તે જે જે ઉપાય કરતે, તે તે નિષ્ફલ થતા. એક વખતે કટુ વચનથી સ્ત્રીએ તેને નિબંછો, એટલે ધન મેળવવા જતાં તેને કોઈ યેગીએ દયાથી બેલા-હે વત્સ ! ધનને માટે આમ દુઃખી થઈને વનાદિમાં શા માટે ભટકે છે? ચંદ્રાભા નગરીમાં આશાપૂરા એક દેવતા છે. નામ પ્રમાણે તેનામાં ગુણ છે. તે માણસને મનવાંછિત લક્ષમી આપે છે. માટે પુષ્પપૂજા અને ઉપવાસાદિ કરીને તેની આરાધના કર.” એ પ્રમાણે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110