________________
સિદ્ધાંત અને કપીલની કથા. (૫૩) વખતે અલુબ્ધ ભંડારીની તપાસ કરવા પરીક્ષાને માટે રસ્તામાં હાર મૂકાવ્યા હતા, અને તે જોવાને લતાના ગુચ્છામાં પોતાના મા ણસોને બેસાર્યા, એટલે હાર લેનારને તેઓ ખાંસી કે ખાંખારાથી અટકાવતા હતા, એવામાં તે બંને વાણીઆએ નગરમાં જતાં તે હાર જે. અને એકાંત જોઈને તે લેવાને વસુદત આનંદથી આગળ ગયે. ત્યારે–“અહો આ તે આ લોક અને પરલોકમાં, ધર્મને ઘાત કરવાથી વિષ સમાન અનર્થકારી છે. એમ સમજાવી માતૃ દત્તે તેને અટકાવતાં આગળ ચાલ્યા. પરંતુ–“અહા! પિતાની મેળે પ્રાપ્ત થતી લક્ષમીને મેં મિત્રના દાક્ષિણ્યથી કેમ તજી દીધી?” એમ ધારી, કંઈક ખાનાથી તરત પાછા વળીને તે હાર તેણે ઉપાડી લીધે. એટલે રાજપુરૂષોએ તેને બાળે અને તેને માલ બધે લુંટી લીધે, તે જાણીને માતૃદત્તે તેને પોતાના ખરચે છેડાવતાં તેમણે છુટે ન કર્યો અને ધીરજ આપીને તે બંને રાજાને હવાલે કર્યા તથા તેમના લોભ અને નિર્લોભતાને વૃત્તાંત નિવેદન કર્યો. પછી રાજાએ માતૃદત્તને પૂછયું કે–તે હાર શા માટે ન લીધે ?” તે બે –ત્રતભંગના ભયથી.” એટલે રાજા પ્રસન્ન થયે, અને તેને સત્કાર સાથે પિતાને ભંડારી બનાવ્યું, એટલું જ નહીં પણ ચાવ. જજીવ તેને નિકંટક પગાર બાંધી આપે, તેના વચનથી રાજાએ વસુદત્તને માલ સહિત છુટો કર્યો. પછી પિતાનું સાધ્ય સિદ્ધ થતાં તે મિત્રની અનુમતિ લઈને પોતાના નગરે ગયા.
હવે માતૃદને, પોતાના કુટુંબને પાંડુપુરમાં લાવી સુખપૂર્વક સામાન્ય શ્રાવકધર્મ આરાધતાં ઘણે કાલ વ્યતીત કર્યો. રાજાની મેટી મહેરબાની અને ખજાનો પોતાને સ્વાધીન છતાં તેણે ત્રીજા અણુવ્રતનું કે બીજા કેઈ વ્રતનું ખંડન ન કર્યું. આથી આસ્તે આસ્તે તે લોકોમાં ઉત્તરોત્તર ખ્યાતિ અને પ્રશંસા પાયે, અને મધ્યમ ગુણમાં આયુષ્ય પૂર્ણ કરતાં તેણે દેહ ત્યાગ કર્યો.
હવે એજ વિજયમાં ચકાભા નામે મેટી નગરી છે, જે સર્વ રીતે સ્વર્ગ સાથે સમાન છતાં ધર્મ સાધનથી તે કરતાં અધિક છે. ત્યાં પુરંદર નામે એક મેટે શેઠ હતું, તેની સુભગા નામે સ્ત્રી કે જે સતી અને ગુણીયલ હતી. માતૃદત્તને જીવ, તેની કુખે આવીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com