________________
ધર્મધનની કથા.
(૫૧)
દેવલેકે ગયા. એ પ્રમાણે મનુષ્ય અને દેવભમાં ત્રિવર્ગની વિશિષ્ટ સંપદા પામી, તે ત્રણે અનુક્રમે સાતમે ભવે કર્મશત્રુને જય કરીને મોક્ષે ગયા.
એ પ્રમાણે પાત્રદાન, નિર્મળ વ્યવહાર, દેવ-ગુરૂની પૂજા, સાધમિઓનું પોષણ તથા શીલ પ્રમુખ ધર્મને જે સજજને આરાધે છે, તે આ સંસારમાં મનુષ્ય અને દેવ સંબંધી અભિષ્ટ સુખ પામી, છેવટે મંગલ શેઠના પુત્ર ધર્મધન તથા તેની બે સ્ત્રીઓની જેમ અનુક્રમે અક્ષયસુખને પામે છે. એ પ્રમાણે શ્રી દાનાદિ પુણ્યના લપર ધર્મધનની કથા.
+++'
.
84
W
Uટon :
..
/W
-
:/
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com