________________
ધધનની કથા.
( ૪૭ )
બીજા' પણ પુણ્યના કામ કર્યાં. પ્રિયદર્શનાને અનુક્રમે ગુણવત પુત્રા થયા. તે કળા, રૂપ, લાવણ્ય અને ભાગવત થયા. સાત ક્ષેત્રામાં ધન વાપરતાં અને ઉત્તમ શ્રાવકધમ પાળતાં શ્રી દેવી અવસરે સમાધિથી મરણ પામીને દેવલાકે ગઇ.
એકદા તે નગરના ઉદ્યાનમાં કેવલી ભગવાન પધાર્યા. એટલે તેમને વંદન કરવા રાજાની સાથે ધર્મ ધન પેાતાના પરિવાર સહિત ત્યાં ગયેા. તેમને વંદન કરીને સુરાસુર તથા મનુષ્યા યથાસ્થાને બેઠા, એટલે ભગવાન ધર્મ કહેવા લાગ્યા—
“ હું ભળ્યે ! આ લેાક અને પરલેાકમાં સર્વ દુ:ખને હરનાર સર્વ પ્રકારના મનેાવાંછિત સુખ આપનાર, સદા પાતાના ઘરે, વન કે સમુદ્રમાં સહાય કરનાર એવા જૈનધર્મનુ પેાતાના હિતને માટે આરાધન કરેા. જેમ જળ મેલને તથા અમૃત સર્વ રોગોને હણે છે, તેમ ધર્મ, સમસ્ત પાપ સમૂહ અને વિઘ્નાને હણે છે. કલ્પવૃક્ષ જેમ સમસ્ત ફળ આપે છે, તેમ જૈનધર્મ બધાં સુખ આપે છે. તે ભાવથી, અત્યંત ઉગ્રસને લીધે રસાયનની જેમ આજ લવમાં સત્વર ઈષ્ટ લદાયક થાય છે અને ભાવ વિના તે ઔષધવૃક્ષ સમાન અથવા વિષવૃક્ષની જેમ અધમ પણ લાંએ કાળે ફળે છે. લક્ષ્મી, સ્વજના અને શરીર ક્ષણભંગુર તથા રક્ષણ કરવાને અસમર્થ સમજીને માક્ષલક્ષ્મીના જામીન સમાન એવા જિનધર્મનુ ધન કરવું. ” એ પ્રમાણે સાંભળીને ધર્મધને પૂછ્યું કે પ્રભુ ! વિઘ્નસહિત સુખસ પદ્મા મને કયા કર્મ થી પ્રાપ્ત થઈ ? આ અનંગવતી સતી હીન કુલમાં શાથી જન્મ પામી ? અને અમારે પરસ્પર દેઢ સ્નેહ શાથી થયા ? ' ત્યારે કેવલી ખેલ્યા— “ તમારા પૂર્વભવ કહુ છુ, તે સાંભળેા. કરેલાં કર્મો જરૂર ફળેજ છે.
આરા
હું
"
.
"
C આ ત્રિગ દેશમાં, આજ નગરની નજદીક શાલિશીષ નામના ગામમાં સુમિત્ર નામે કુલપુત્ર હતા. ભદ્ર પ્રકૃતિવાળા અને સામાન્ય ગુણાને ધારણ કરતા એવા તેની તેવીજ નાગિલા નામે પતિવ્રતા પત્ની હતી. મધ્યમ ભાવથી દાનાદિ કરતાં, બહુ કાલ સુખપૂર્વક વ્યતીત થતાં એકવાર કાઇ ઓચ્છવમાં તેણે ઘરે ખીરજ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com