________________
(*)
દાનાદિ પુણ્ય ફળ ઉપર~~
·
માતાની પ્રતિકૂળતાથી તારા આચાર અને સ્નેહની પરીક્ષા ન કરતાં તે વખતે હું પરદેશમાં ચાહ્યા ગયા. હું સુભગે ! એ મારા અપરાધ ક્ષમા કર. હે ગુણસુંદરી ! હવે પછી તેવું કદી નહીં કરૂ . અત્યારે મને બહુ પસ્તાવા થાય છે.’ એટલે ભત્તરના આવેદઢ અને સ્વાભાવિક સ્નેહ જાણીને મહા આનંદથી લાચનને વિકસાવતાં તે બેલી--- હું પ્રિયતમ ! જો એ વાત સત્ય હાય તે સ્ત્રીઓમાં હું' પરમ ભાગ્યવતી થઇ. તમે શાક ન કરે.. અહી` મારા કર્મ ના જ અપરાધ છે. અને વળી વિયેાગાગ્નિથી મળ્યા છતાં હું અમૃતની મૂર્ત્તિ સમાન અને હૃદયમાં વસતા એવા તમારે લીધેજ આજ સુધી જીવતી રહી શકી છું; ઇત્યાદિ આલાપ-અમૃતનું પરસ્પર પાન કરતાં ધધને પેાતાની મનેાવૃત્તિ સમાન નિર્મલ એવી રત્નાવલી માલા તેણીના ગળામાં નાખી. આ ભોરના પ્રસાદથી જાણે રાજ્ય પામી હોય તેમ તે સંતુષ્ટ થઇ. પછી પિરવારાદિકને સ ંતેષ પમાડીને તેણે સ્નાનાદિક કર્યું. ત્યારખાનૢ ભેટણાથી રાજાને સ ંતુષ્ટ કરતાં તેનાથી સત્કાર પામતાં તેણે ચૈત્યેામાં અષ્ટાન્તિક મહાત્સવ કર્યા અને સાધુઓને વાંદ્યા. ત્યાર પછી નવા નવા વિચિત્ર વધામણાથી ઓચ્છવ કરતાં તેણે દાન અને સન્માન પૂર્વક કેટલાક દિવસે વ્યતીત કર્યો.
એક દિવસે સસરાના ઘરે જઇને સારા દિવસે તે પેાતાની કુલપની પ્રિયદર્શીનાને બહુ માન સાથે તેડી આવ્યા, અને અનંગવતીની જેમ વસ્ત્ર–અલ કારાદિથી તે સતીના સત્કાર કરીને સંતુષ્ટ કરી. તે વખતે તે અને રમણીઓએ પતિના આદેશથી સ્નાનાદિ અંગસંસ્કાર અને અનુક્રમે મિષ્ટ ભેાજન કર્યું. હવે રતિ અને પ્રીતિ સમાન તે બંને યુવતીએ સાથે તે કામદેવની જેમ સર્વ પ્રકારની ઇચ્છાનુસારે વિષય સુખ ભોગવવા લાગ્યા. એવામાં તે વણિક પુત્ર પાસેથી આવેલ અને વેપાર કરતાં ઉપાર્જન થયેલ દ્રવ્ય, તેના ઘરમાં પચાશ કેાટી એકત્ર થયું. એટલે રાજાથી રક સુધી પ્રસિદ્ધિ અને પ્રશંસા પામતાં અનુક્રમે ત્રણ વર્ગ સાધતાં તેણે ઘણા કાલ નિમન કર્યો. તેણે ઘણાં ચૈત્યા કરાવ્યાં, સાધુએ તથા શ્રી સ`ધની નિરંતર પૂજા કરી, દીન જનાને દાન આપ્યું અને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com