________________
(૪)
દાનાદિ પુષ્કાળ ઉપર—
એ પાપથી તું નિવૃત્ત થા, નહિ તેા રાજાને સુપ્રત કરીશ ’ એટલે મનને નિવૃત્ત કરી. પશ્ચાત્તાપ કરતાં તે ખા હૈ ધન્યા ! તું સાચી સતી છે. હું હવે એ પાપમાં કદી નહીં પડું. હે ભ્રાતૃ પત્ની ! તું મને મુક્ત કર. હું ધર્મધનના મિત્ર છું. મુક્ત થતાં હું તારા પતિને પાંડુવન નગરથી તેડી આવીશ. કામ પ્રસ ંગે અત્રે આવતાં મિત્રદ્રોહના પાપનું મૂળ મને મળ્યું તે સાંભળતાં અનિર્વાચ્ય આનંદ પામતી અન’ગવતી તેને છેડાવીને ખેલીજો એમ હાય તેા હે દેવર ! મારા અપરાધ ક્ષમા કરજે' પછી તેને ભાજન કરાવી, તેના મુખથી પતિની પ્રવૃત્તિ ( ખખર ) સાંભળી, શ્રી દેવીને નિવેદન કરીને તે અતિશય હર્ષ પામી. એ રીતે હર્ષ ના કાલાહુલ જેટલામાં તેના ઘરમાં પ્રસર્યાં, તેટલામાં શરમના ભયને લીધે કલ્યાણમૂર્ત્તિ તરત બ્હાર નીકળી ગયા, અને તેણીના ગુણુ વખાણતા તે અનુક્રમે પાંડુવર્ધન નગરમાં આવ્યા. ત્યાં ધર્મ ધનને પ્રણામ કરતાં તે તેને ભેટી પડયા, અને આવ્યેા કે— હું બધા ! ૮ બહુ વખત જતાં કેમ આવ્યા ? દુ`લ કેમ થઇ ગયા છે ? અને શિરવસ્ત્રથી લલાટના મ ભાગને કેમ ઢાંકી દીધેા છે ? એટલે કલ્યાણમૂર્તિએ જરા હસીને બધે વૃત્તાંત કહી બતાવ્યા, તે સાંભળતાં ધર્મ ધન હુ અને માનદમાં મગ્ન થઇ ગયા. કરેલ માતા અને પત્નીના વિયાગ દુ:ખને સાંભળતાં તથા પ્રિયાના ચરિત્રના વારંવાર વખાણ કરતાં તેણે તેમને સત્વર સુખ ઉપજીવવાની ઇચ્છ. કરી. પછી તે વણિકની રજા લઇ, તેના પુત્ર સાથે ખેતાલીશ કોટી ધન લઇ, મહાસાથના પરિવારથી તે ચાલ્યા અને ખ્યાતિ પામતાં અનુક્રમે વિજયસ્થલ નગરમાં આવ્યેા. એટલે તેને આવેલ જાણી તેના સ્વજના રાજાપાસે તેની હકિકત નિવેદન કરોને હાથી, છત્રાદિ માગી લાવ્યા. પછી તેને હાથીપર બેસારી, માથે છત્ર ધરાવી, વારાંગનાઓ જેને ચામર ઢાળી રહી છે, ચાતરક્ વાત્રાના નાદ સાથે પગલે પગલે યાચકેાને દાન આપતા, જેને બધા લેાકેા નેઇ અને પ્રશંસા કરી રહ્યા છે, અને જેણે ઇંદ્રની ઘેાલાને ધારણ કરેલ છે એવા ધર્મ ધનને દેવ-ગુરૂને નમસ્કાર પૂર્વ ક પેાતાના નગર અને ઘરમાં તેમણે પ્રવેશ કરાવ્યેા. ત્યાં માતાના પગે પડતાં તેને જે આનંદ થયા, તે તેનું હૃદયજ જાણે. અને
તે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com