________________
ધર્મધનની કથા. દિધુત્વવાદી, અપી૩ વરેં બલુદા નિયંતર વિ વીડુિં, વિકીમ પીટાઇ પરોપ” | I -
અથ– શીલનું ખંડન કરનારા મનુષ્યો પરભવમાં દરિદ્રતા, દુઃખ, વ્યાધિ, કુરૂપતા. અને નરકના અગણિત દુઃખ પામીને સંતપ્ત થાય છે.”
તે પણ જ્યારે તેનો ઘણે લોભ છે તે અકાર્ય કામ કરવું પડશે; કારણ કે સ્નેહ વિના એઠું અન્ન કણ ખાય? માટે જે પચાશ હજાર સોનામહોર અગાઉથી તે મેકલે, તે પાંચમે દિ. વસે ભલે આવે. અહીં આવનાર તેટલીજ સોનામહોર આપે છે.” એટલે તે બધું કબુલ કરી, તે પરિત્રાજિકાએ પેલા કામુકને જઈને કહ્યું. ત્યારે તેણે પણ તરત ખુશી થઈને તે પ્રમાણે તેણીનાજ - સ્તક સેનામહોર મોકલી આપી. હવે ચાર દિવસ કામાત્ત થઈ, મહાકટે ગાળી, પાંચમે દિવસે તે એગ્ય સામગ્રી લઈને રાત્રે તેણીના ઘરે ગયે.
એવામાં અનંગવતીએ સાસુને તે વાત સમજાવી તેની અનુમતી લઈને ઘરની અંદર પોતાના વિશ્વાસુ માણસ પાસે ખાડે ખેડાવ્યા. તેના પર કાચા તાંતણે વણેલ પલંગ વસ્ત્રથી આચ્છાદિત કરીને તે ચતુરા પિતે ઘરના દ્વાર આગળ ઉભી રહી, અને તે કલ્યાણમૂર્તિ આવતાં યોગ્ય સરભરા કરી, પ્રસન્ન થયેલા તેની પાસેથી મનમાનતું ધન લઈને તેણીએ તેને તે પલંગ બતા: એટલે તેના રૂપને જોતાં અત્યંત હર્ષ પામેલે તે પલંગ પર બેઠે. કારણકે કામાતુરને સારાસાર વિચાર ન હેય. એવામાં આ શું આ શું ? ” એમ બેલતે તે કુવામાં પડયે. કામી, સ્ત્રીમાં રક્ત થઈને અધ:પતિત થાય છે. ત્યાં ત્રણ દિવસ સુધી સુધા–તૃષાથી પીડાતાં તેની અનંગવતીએ ઉપેક્ષા કરી. કામ જવરની એજ, ચિકિત્સા છે. પછી ચોથે દિવસે તેણીએ દાસીઓ મારફતે, નિર્બળ બનેલા તેને બહાર કઢાવી બંધનમાં રાખીને જળપાનાદિકથી સ્વસ્થ કર્યો, અને તેના લલાટપર–“આ ધમધનને દાસ છે ” એમ અગ્નિએ તપેલ સળીવતી વર્ણવલી લખાવી, ત્યારબાદ અનંગવતીએ તેને કહ્યું- “હે ભદ્ર! પરસ્ત્રીના સંગની ઈચ્છાથી અહીં પણ તું દુ:ખ પામ્યો અને પરભવે નરકે જવું પડશે, માટે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com