________________
ધમ ધનની કથા.
(૧) સાથે આલાપ ન કરતી અને એકાંતમાં વિશેષથી તજતી, નખ, ક્રુત, શિરકેશના સંસ્કાર અને આભરણાદિને પરિહરતી, પૂર્વ ક્રીડાનું સ્મરણ, કામકથા, હીંચકાની રમત, પુરૂષના ગાયન સાંભળવાનુ નાટક, નર–તિ ચના સભાગનુ જોવુ, શય્યા, તાંબુલ, દહીં વિગેરેના ઉપસેગ, પરગૃહે જવાનું, પેાતાના ઘરમાં પુરૂષના પ્રવેશ, પેાતે એકલા ઘરથી બહાર નીકળવું, દુરાચારી લલનાઓના સંગ, દર્પણ જોવુ, ઉપાનહ પહેરવાં,—એ વિગેરેના ત્યાગ કરીને તે નિરંતર દેવ, ગુરૂની ઉપાસનામાં તત્પર રહેવા લાગી. પરમામાને ચેાગિનીની જેમ પતિનુ જ ધ્યાન કરતી અને તેની કુશલતા માટે તે આદરપૂર્વક કુલદેવીને પૂજવા લાગી. શાંતિકાદિ કર્મ કરતાં તે મા દેવીઓને પૂજતી અને પ્રભાવિક દેવતાઓની માનતા કરતી. કાક શબ્દાદિ શત્રુનાને તે નિત્ય જોતી અને મુસાફા પાસે તેના સમાચાર પૂછાવતી, સારસાદિના જોડલાં આળેખી તે પતિને નિહાળતી, સાસુ પાસે ભૂમિપર સુતી અને પતિના નામથી જાગ્રત થતી, પતિને મળવાની આશાથીજ માત્ર જીવિતને ધારણ કરતી અને તેના ગુણગ્રહણની કથાથી તે વખત વિતાવતી હતી.
""
."
દાસીના મુખથી આ પ્રમાણે સાંભળતાં વિસ્મય અને આનંદ પામીને કલ્યાણુ મૂર્ત્તિને તર્ક થયે કે— કુલ વિના આ શીલ શી રીતે ? સ્નેહ કે ગુણાનુરાગથી આ પેાતાના ઇષ્ટ પતિને તજતી નથી, છતાં પતિ વિના પણ તરૂણાવસ્થામાં તેણીનુ શીલ આશ્ચય ઉપજાવે છે. કહ્યુ છે કે—
" किं चित्रं यदि दंडनीतिनिपुणो राजा भवेद्धार्मिकः, किं चित्रं यदि वेदशास्त्रविदुरो विप्रो भवेत्सत्क्रियः ! तच्चित्रं यदि रुपयौवनवती साध्वी भवेत्कामिनी तच्चित्रं यदि निर्धनोऽपि कुरुते पापं पुमान्नापदि
અ - દંડનીતિમાં નિપુણ રાજા ધાર્મિક હોય, વેદશાસ્ત્રમાં કરાળ બ્રાહ્મણુ સક્રિયાવાન હોય તેમાં પણ
શું
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
99
॥ ૧ ॥
તેમાં શુ આશ્ચય ?આશ્ચર્ય ! જો રૂપ
www.umaragyanbhandar.com