________________
(૪૦)
દાનાદિ પુણ્ય ફળ ઉપર
>
'
છે ? જે એને જીવતી રાખવી હાય તા પ્રતિબંધ ન કર. ' ત્યારે તે પશ્ચાત્તાપ કરતી ખેલી– તમે જે કહેા, તે મારે પ્રમાણુ છે. ’ પછી ધર્મ ધનની તેમણે તપાસ કરતાં પણ કયાં મળ્યો નહીં. તેની માતાને પૂછતાં, દ્વારપાલ પાસેથી જાણવામાં આવેલ સમાચાર મ્હી સંભળાવ્યા. તે ખખર સાંભળી અનગવતી ભોરના સગમની આશાથી માનદ પામી, અને પ્રાણ રક્ષાને માટે લેાજન કરીને તેણે લેાલાવતીને કહ્યું— હે માતા ! હું તારી આજ્ઞાથી સાસુ પાસે જઈને રહું છું. ” ત્યારે ખીજે કાંઈ ઇલાજ ન હેાવાથી લેાલાવતીએ તે કબુલ રાખ્યું. પછી અન ગવતી દાસી મારફતે પોતાના વૃત્તાંત જણાવીને તેની અનુજ્ઞા મળતાં તે શ્રીદેવી પાસે ગઇ. ત્યાં તેના પગે પડીને ખેલી કે—' હું તારી અનુચર વધુ છું. તારી સેવામાં સદા તત્પર રહીને પતિવ્રતાના આચારને ધારણું કરીશ. તારા પુત્ર એટલે મારા પતિએ મને બહુ ધન આપ્યું છે. માટે હું દાસીની સાથે પેાતાના ઘરે આવીને તમે સુખે રહેા. ત્યાં દીન જનને દાન આપવાના પુણ્યાથી મારા પતિનુ આગમન થતાં આપણાં બધાં મનારથ સિદ્ધ થશે. ’ ત્યારે શ્રીદેવી ચિતવવા લાગી— અહા ! મારા પુત્રના અનુરાગ તા ચેાગ્ય સ્થાને હતા. મહા ! આચારથી તે। આ બધી કુલીન કાંતા કરતાં ચડીઆતી છે. પ્રાય: સમાન કુલ અને શીલ હાય, ત્યાં પ્રીતિ થાય એ સત્ય છે. ચંદ્ર અને રાણિીની જેમ આ યાગ કે।ને સ ંમત ન હાય ? માટે આ વિનીત અને સુભગા સતીની મારે અવગણુના ન કરવી. પુત્ર દેનની માફ્ક એનુ દર્શોન મારે સદા સુખકારી છે. એના માંગલિક આગમનથી પુત્રનુ આગમન સમજું છું’ એમ ધારીને શ્રીદેવી ખાલી— હે વત્સે ! તુ સદા મારે પ્રમાણુ છે. આથી અનંગવતી બહુ માન પામીને તેની સેવા કરતી ત્યાં રહી, અને ગુપ્ત રીતે પોતાનુ ધન લાવીને તેને બહુ આપવા લાગી. એટલે તે ધનથી. શ્રીદેવી પોતાના પ્રથમના ઘરમાં આવીને રહી, ત્યાં દાનાદિ કરતાં અને સુખે રહેવા લાગી.
"
>
હવે પતિના વિયેાગમાં અન`ગવતી પતિવ્રતાના આચારને ધારણ કરતી, શ્વેત વસ્ર પહેરી, શરીર સંસ્કારને તજતી, પુરૂષ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com