________________
-
-
*
*
*
(૮) દાનાદિ પુણ્ય ફળ ઉપરશાસ્ત્રોના અર્થ તથા તત્વને જાણનાર એવી અનંગવતી બેલી
હે સખીઓ ! હું તમારા કુલાચારના ગુણને જાણું છું, પણ તેનાથી મારે કાંઈ પ્રજન નથી. જે બંને લોકના હિતને હણે, તેવા કાર્યમાં કયે વિવેકી મન કરે? વળી પરતંત્રતાદિથી સ્ત્રીઓને જન્મ તે સદા નિંદનીયજ છે, તે મહાપાપને લીધે જ મળે, તે વેશ્યાઓના જન્મનું તે કહેવું જ શું ? જેના નામથી, દૃષ્ટિથી અને સંગતિથી પણ સજજને લજજા પામે છે અને જેને તજે છે, તે વેશ્યાને જન્મ દુનીયામાં શા કામને ? જેને બધા ભેગવે, જેના પ્રત્યે બધા ગમન કરે, જે અભિભાવના સ્થાનરૂપ અને સદા સ્વામી રહિત એવી વેશ્યા, તે ગધેડીની જેમ અત્યંત નિંદનીય છે. પાપી જાર પુરૂષ સાથે સર્વ અશુચિ રસને ઉપભેગા કરીને જે નિંદ્ય ગર્તા શુકરી (ખાડાની ભૂંડણ) ની જેમ સદા કામરૂપ પંકમાં સુવે છે. દુ:શીલતામાંજ એક સુખની બ્રાંતિને લીધે જાર પુરૂને પરાધીન એવી વેશ્યા, પાપોથી પિતાના ત્રણે જન્મને નિંદનીય કહી સમજાવે છે. મરણ પામી ઘેર નરકમાં વેશ્યા, અગ્નિમય પુરૂષના સંગમાદિકથી પોતાની દુશીલતાના પાપનું ફળ લાંબા વખત સુધી ભગવે છે, દુઃશીલ સ્ત્રી તિર્યંચમાં ગધેડી, ઉંટડી, ઘોડી, મૃગલી, ભુંડણુ અથવા બકરી થાય અને ભાર ઉપાડવાના ભારે દુ:ખને તે ભગવે. તેમ કરતાં કદાચ મનુષ્ય જન્મ પામે, તો પણ તે વંધ્યા, નિંદુ (જેના બાલક મુવેલા જમે તે) વિષ કન્યા, બાલરંડા, કુરંડા, દુર્ગધા અથવા દુર્ભગા થાય. તેમજ કુરૂપા, કટુ બેલી, મેનિના રેગવાળી, કઢ રેગ યુક્ત, હીન અંગવાળી, કળા કે આધાર રહિત, અને તે દુષ્કલા તથા અભિભવનું સ્થાન થાય. દુષ્ટા, અલ્પ આયુષ્યવાળી તથા પિતાના ઈષ્ટ પુત્રાદિથી વિયેગી,-એ રીતે સ્ત્રી દુઃશીલતાદિને લીધે દીર્ઘ દુઃખને ભેગવે છે, અશુચિ અંગની ઈચ્છાથી કામ નિંદનીય છે, પણ વેશ્યાના અશુચિ સંગધી આ લેકમાં અપવિત્રતા અને પરલેકમાં દુર્ગતિ મળે છે. હું કઈ કર્મથી નીચ કુળ-સમુદ્રમાં પડી છતાં હે સખીઓ શીલરૂપ નાવથી મરણત સુધી હું મારે
ઉહાર કરીશ. અને વળી હું જીવતાં જે પ્રિયતમ આવી જાય, તે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com